• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…

satyasamachar by satyasamachar
January 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit…

મહુવાના તરેડી પાસેથી દારૃની 36 બોટલ ઝડપાઈ, શખ્સ ફરાર | 36 bottles of liquor seized from Taredi in Ma…

Load More

Bengal to get 100 Cr ‘Bengali Ram’ Mandir in Nadia : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર-મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે ‘બંગાળી રામ’ની થીમ પર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.

‘બંગાળી રામ’ની થીમ અને સાંસ્કૃતિક મહત્ત્વ

આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિર 15મી સદીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા રચિત બંગાળી રામાયણ ‘શ્રીરામ પંચાલી’થી પ્રેરિત હશે. કૃત્તિબાસ ઓઝાની રામાયણ આજે પણ દરેક બંગાળી ઘરમાં શ્રદ્ધાપૂર્વક વાંચવામાં આવે છે. આ જ ‘બંગાળી રામ’ની વિભાવનાને કેન્દ્રમાં રાખીને શાંતિપુરમાં વિશાળ રામ મંદિર અને હેરિટેજ સેન્ટર બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

ભાજપ નેતા છે ટ્રસ્ટના અધ્યક્ષ

શ્રી કૃત્તિબાસ રામ મંદિર ટ્રસ્ટ, જે એક રજિસ્ટર્ડ ધાર્મિક અને જનકલ્યાણકારી સંસ્થા છે, આ મંદિરનું નિર્માણ કરાવી રહ્યું છે. આ પ્રોજેક્ટની ઔપચારિક શરુઆત રવિવારે ટ્રસ્ટના સભ્યો દ્વારા જમીનના અંતિમ સર્વેક્ષણ સાથે કરવામાં આવી. આ ટ્રસ્ટના અધ્યક્ષ શાંતિપુરના પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય છે, જેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે NDTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમે 2017થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ, આ કોઈ ચૂંટણી પ્રોજેક્ટ નથી.”

100 કરોડનો પ્રોજેક્ટ, 2028 સુધીમાં થશે તૈયાર

અરિંદમ ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ મંદિર માટે 15 બીઘા જમીન સ્થાનિક રહેવાસીઓ લિતન ભટ્ટાચાર્ય અને પૂજા બેનર્જીએ દાનમાં આપી છે. આ મંદિરનું નિર્માણ 100 કરોડ રૂપિયાના ખર્ચે 2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર સાથે સંકળાયેલા વૈદિક વિદ્વાન અર્જુન દાસતુલાને મંદિરના સત્તાવાર સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર, મેડિકલ કૉલેજ, એન્જિનિયરિંગ કૉલેજ અને એક સંશોધન કેન્દ્ર સ્થાપવાની પણ યોજના છે.

રાજકીય વિવાદ અને ટ્રસ્ટની સ્પષ્ટતા

આ મંદિર નિર્માણની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યમાં મંદિર-મસ્જિદની રાજનીતિ ચરમસીમાએ છે. જોકે, ટ્રસ્ટનો દાવો છે કે આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે સાંસ્કૃતિક અને ધાર્મિક છે. અરિંદમ ભટ્ટાચાર્યે કહ્યું કે, “આમાં રાજનીતિનો કોઈ સંબંધ નથી. પરંતુ જો સરકાર મદદ કરવા માંગે તો અમે સ્વાગત કરીશું. આ વિરાસત અને સંસ્કૃતિનો પ્રોજેક્ટ છે.” શાંતિપુર ઐતિહાસિક રીતે ચૈતન્ય મહાપ્રભુ અને ભક્તિ આંદોલનનું કેન્દ્ર રહ્યું છે, અને આ મંદિર આ ક્ષેત્રને એક નવું ધાર્મિક અને સાંસ્કૃતિક પરિમાણ આપી શકે છે.

Next Post
સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…

બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit…

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit…

મહુવાના તરેડી પાસેથી દારૃની 36 બોટલ ઝડપાઈ, શખ્સ ફરાર | 36 bottles of liquor seized from Taredi in Ma…

મહુવાના તરેડી પાસેથી દારૃની 36 બોટલ ઝડપાઈ, શખ્સ ફરાર | 36 bottles of liquor seized from Taredi in Ma…

ગરમીનો કહેર – ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું હોટેસ્ટ સિટી | Heatwave Temperature of 41 9 deg…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…
GUJARAT

પરિવારનાસભ્યોને ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા પરિવારકારમાં સાળંગપુરથી દર્શન કરી પોતાને ગામ જઈ રહ્યા હતા ત્યારે ગંભીર અકસ્માતસર્જાયો ભાવનગર – બગોદરા...

Read more

કેરીયા ગામે ખેતરમાં ખાતર નાખતી વેળાએ ટ્રેક્ટરની સાતી વાગી જતા આધેડનું મોત | man died after being hit…

મહુવાના તરેડી પાસેથી દારૃની 36 બોટલ ઝડપાઈ, શખ્સ ફરાર | 36 bottles of liquor seized from Taredi in Ma…

ગરમીનો કહેર – ભાવનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, રાજ્યનું હોટેસ્ટ સિટી | Heatwave Temperature of 41 9 deg…

બીમાર માને ખુશ કરવા ફેક બ્રિગેડિયર બની ફરતો યુવક ઝડપાઇ ગયો | A young man who posed as a fake brigadi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In