• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

‘ભારત ભૂલતું નથી!’, પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘ઓપરેશન સિંદૂર’ની યાદ અપાવી | Operation S…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

Load More

પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી

શખ્સની હેરાનગતિથી પરેશાન થતા સગીરાએ પરિવારને જાણ કરી, પોલીસે તપાસ હાથ ધરી

આણંદ: આણંદના બોરસદમાં એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી એક શખ્સે તેણીના ઘરે જઈ મરજી વિરૂદ્ધ અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદ જિલ્લાના બોરસદ ખાતે રહેતા સુજાનખાન સાદીકઉલ્લા ઉર્ફે શેરૂ પઠાણને થોડા માસ અગાઉ બોરસદની જ એક ૧૭ વર્ષીય સગીરા સાથે પરિચય થયો હતો. 

દરમિયાન સુજાનખાને સગીરા સાથે મિત્રતા કેળવી તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. દરમિયાન સુજાનખાને વીતેલા છ માસ દરમિયાન સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેણીના ઘરે કોઈ ન હોય ત્યારે તકનો લાભ લઇ સગીરાને મળવાના બહાને તેણીના ઘરે જઈ મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું, તેવો નોંધાયેલી ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. જોકે બાદમાં સગીરા સુજાન ખાનની હેરાનગતિથી પરેશાન થઈ ગઈ હતી અને તેણીએ સમગ્ર બાબત અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ચોંકી ઉઠયાં હતા અને બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સુજાનખાન પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું | A young man died after his bike collided wit…

કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું | A young man died after his bike collided wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

‘ભારત ભૂલતું નથી!’, પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘ઓપરેશન સિંદૂર’ની યાદ અપાવી | Operation S…

‘ભારત ભૂલતું નથી!’, પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘ઓપરેશન સિંદૂર’ની યાદ અપાવી | Operation S…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…
GUJARAT

Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો સતત ચાલુ છે. અઠવાડિયાના બીજા દિવસે એટલે કે મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX)...

Read more

‘ભારત ભૂલતું નથી!’, પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘ઓપરેશન સિંદૂર’ની યાદ અપાવી | Operation S…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In