• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી | gurugram nepali woman m…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી | gurugram nepali woman m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal …

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

Load More

Nepali Girl : ગુરુગ્રામમાં નેપાળી મૂળની એક યુવતી સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કરવાની શરમજનક ઘટના સામે આવી છે. પીડિત યુવતી કુરુક્ષેત્રથી પોતાની એક બહેનપણીને મળવા માટે ગુરુગ્રામ પહોંચી હતી. જ્યાં ઓટોમાં સવાર ત્રણ યુવકોએ તેની લાચારીનો ફાયદો ઉઠાવીને આ કૃત્ય આચર્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરી છે.

મિત્ર ન મળતા તણાવમાં હતી યુવતી

24 વર્ષીય પીડિતાએ ગુરુગ્રામ પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે 23 ફેબ્રુઆરીએ કુરુક્ષેત્રથી ગુરુગ્રામના અશોક વિહારમાં પોતાની એક મિત્રને મળવા આવી હતી. જોકે, તે જે મિત્રને મળવા આવી હતી તે ત્યાં મળી નહોતી. આનાથી તે ખૂબ જ તણાવમાં આવી ગઈ હતી. માનસિક પરેશાનીના કારણે તેણે દારૂ પી લીધો અને પરત જવા માટે એક ઓટોમાં બેઠી હતી. તે ઓટોમાં ત્રણ યુવકો પહેલાથી જ બેઠેલા હતા.

આચર્યું સામૂહિક દુષ્કર્મ

યુવતીના જણાવ્યા અનુસાર, નશામાં હોવાના કારણે તે પોતાની હોશ ગુમાવી બેઠી હતી. તે એટલા નશામાં હતી કે, તેને કંઈપણ સ્પષ્ટ રીતે યાદ નથી. બીજા દિવસે જ્યારે તેનો નશો ઉતર્યો અને તે હોશમાં આવી, ત્યારે તે નાહરપુર રૂપા ચોકી વિસ્તારના એક અજાણ્યા ઓરડામાં હતી. પીડિતાએ આરોપ લગાવ્યો કે, ઓટોમાં સવાર તે ત્રણેય યુવકોએ તેને ઓરડામાં લઈ જઈને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 70થી વધુ તાલિબાનીના મોતનો દાવો

એક આરોપીની ધરપકડ, બેની શોધખોળ ચાલુ

પીડિતા 24 ફેબ્રુઆરીએ કોઈક રીતે ત્યાંથી નીકળીને સદર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોલીસને પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે તાત્કાલિક FIR નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસે એક આરોપી, એટાના રહેવાસી મનીષ કુમારની ધરપકડ કરી લીધી છે.

પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું

આ ગુનામાં સામેલ અન્ય બે યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે અને પોલીસની ટીમો તેમની ધરપકડ કરવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. પોલીસનો દાવો છે કે, અન્ય આરોપીઓને પણ ટૂંક સમયમાં જ પકડી લેવાશે. બીજી તરફ પોલીસ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે. જેથી તેનો તણાવ ઓછો થઈ શકે. તપાસ અધિકારીઓનો દાવો છે કે, આ મામલે કોઈને પણ છોડવામાં નહી આવે.

Next Post
દેશના સર્વોચ્ચ કમાન્ડરનું ‘પ્રચંડ’ પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડા…

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું 'પ્રચંડ' પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal …

એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal …

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે | ahmedabad municipal …
GUJARAT

Ahmedabad News: પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત શહેરના નારા હેઠળ સરકારી બાબુઓએ પ્લાસ્ટિકની થેલી વાપરતા અનેક એકમો પાસેથી લાખો રૂપિયાનો...

Read more

સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોએ કરી અરજી | 2 25 lakh people applied for 24…

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In