• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત | gujarat edu…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત | gujarat edu…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

Load More

Gujarat Government Schools Closing: એક તરફ ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે હરણફાળ અને સૌથી વધુ બજેટ ફાળવણીની મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાની કડવી વાસ્તવિકતા સામે આવી છે. સરકારી શાળાઓની દુર્દશા અને ખાનગી શાળાઓને અપાતા પ્રોત્સાહન વચ્ચે ખુદ શિક્ષણ વિભાગે સ્વીકાર્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને કાયમી ધોરણે ખંભાતી તાળાં વાગી ગયા છે. 

સુવિધાઓના અભાવે સરકારી શાળાઓ લાચાર

શાળાઓ બંધ થવા ઉપરાંત, માળખાગત સુવિધાઓનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે. વર્ગખંડોની અછતને પરિણામે રાજ્યની 2,674 સરકારી શાળાઓ આજે પણ ‘પાળી પદ્ધતિ’ (Shift System)થી ચાલી રહી છે. આ આંકડાઓ સાબિત કરે છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે છેવાડાના બાળકોનું શિક્ષણ અને સરકારી શાળાઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

2 વર્ષમાં 75 શાળાઓ કાયમી બંધ

ગુજરાતમાં એક તરફ સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યા છે, તો બીજી તરફ ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં જાણે સરકારે જ ખાનગી શાળાઓને મસમોટી ફી ઉઘરાવીને લૂંટ ચલાવવાનો છુપો પરવાનો આપ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ખુદ શિક્ષણ વિભાગે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 75 જેટલી સરકારી શાળાઓ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે.

ખાનગી શાળાઓનો દબદબો

નવાઈની વાત એ છે કે, સરકાર દર વર્ષે શિક્ષણ પાછળ બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, તેમ છતાં સરકારી શાળાઓની દશા દયનીય બની રહી છે. એક તરફ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે શિક્ષણના દ્વાર બંધ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ખાનગી શિક્ષણ સંસ્થાઓ સંખ્યા વધી રહી છે. આ આંકડાઓ શિક્ષણ મોડેલ પર ગંભીર સવાલો ઉભા કરે છે.

આ પણ વાંચો: સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

2,674 શાળાઓમાં પાળી પદ્ધતિનો બોજ

શિક્ષણ વિભાગના એકરાર મુજબ, ગુજરાતમાં હજુ પણ અનેક શાળાઓ પાસે પોતાના મકાનો કે પૂરતા વર્ગખંડો નથી. માળખાગત સુવિધાઓના આ અભાવને કારણે રાજ્યની 2,674 શાળાઓમાં આજે પણ ‘પાળી પદ્ધતિ'(Shift System) અમલી છે. પરિસ્થિતિ એવી છે કે, એક પાળીના વિદ્યાર્થીઓ છૂટે ત્યારે જ બીજી પાળીના બાળકોને અભ્યાસ કરવાની તક મળે છે.

દયનીય સ્થિતિમાં ભણવા માટે લાચારી

રાજ્યમાં હજુ પણ હજારો વર્ગખંડોની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવા વર્ગખંડો અને શાળાના મકાનોના નિર્માણમાં હજુ ઘણો સમય લાગે તેમ હોવાથી, વિદ્યાર્થીઓએ લાંબા સમય સુધી આ જ દયનીય સ્થિતિમાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત 2 - image

Next Post
ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

Illegal Resorts Hotels Running Gir border: ગુજરાત હાઈકોર્ટમાં સિંહોના સંરક્ષણ અને ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો અંગેની સુઓમોટો જાહેરહિતની અરજી...

Read more

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In