• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું…’, રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jagdeep Dhankhar: ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગયા વર્ષે જુલાઈમાં આપેલા પોતાના અચાનક રાજીનામા પાછળનું સાચું કારણ જણાવીને સૌને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના ચૂરૂમાં એક સભાને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમનું રાજીનામું ખરાબ તબિયતને કારણે નહોતું, પરંતુ તેમણે ‘સ્વાસ્થ્યને પ્રાથમિકતા’ આપવા માટે આ મોટું પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ કહેવત મુજબ મેં ક્યારેય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવી નથી. જ્યારે મેં પદ ત્યાગવાની જાહેરાત કરી ત્યારે મેં ક્યારેય એમ નહોતું કહ્યું કે હું બીમાર છું, મેં ફક્ત એટલું જ કહ્યું હતું કે હું મારા સ્વાસ્થ્યને મહત્ત્વ આપી રહ્યો છું.’

રાજકીય અટકળોનો અંત

નોંધનીય છે કે 21 જુલાઈ, 2025ના રોજ જ્યારે તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું હતું, ત્યારે અનેક સવાલો ઉભા થયા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ રાજીનામા પાછળ કોઈ મોટી વાર્તા હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ધનખડની ચુપકીદી પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ ત્યારે સવાલ કર્યો હતો કે રાજ્યસભામાં ગાજતા વ્યક્તિ અચાનક કેમ શાંત થઈ ગયા અને તેઓ કેમ છુપાઈ રહ્યા છે?

આ પણ વાંચો: હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી!

પૂર્વ ઉપરાષ્ટ્રપતિની કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત

ધનખડના આ ચૂરૂ પ્રવાસ દરમિયાન તેમણે પૂર્વ કોંગ્રેસ સાંસદ રામ સિંહ કસવાંની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પણ રાજકીય રીતે મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે તેની યજમાની કોંગ્રેસના નેતાઓએ કરી હતી. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેઓ રામ સિંહ કસવાંની તબિયત અંગે ચિંતિત હોવાથી અહીં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધનખડના રાજીનામા બાદ યોજાયેલી ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

'મેં ક્યારેય નથી કહ્યું કે હું બીમાર છું...', રાજીનામાંના કારણ અંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડે તોડ્યું મૌન 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …

લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી | Young man breaks off engagement af…

Load More

Next Post
હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret…

હવે અગ્નિવીરોને નિવૃત્ત થતાં જ રેલવેમાં નોકરીની મળશે તક, કેન્દ્ર સરકારે કરી મોટી તૈયારી! | after ret...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …

RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …

લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી | Young man breaks off engagement af…

લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી | Young man breaks off engagement af…

અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
RTO ની apk ફાઈલ ડાઉનલોડ કરતા જ રેલવે સુપરવાઇઝરના 12.86 લાખ ઉપડી ગયા | Railway supervisor cheated of …
GUJARAT

Vadodara Fraud Case : વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા રેલવેના એક કર્મચારીને આરટીઓના નામે આવેલી ફાઈલ ડાઉનલોડ કરતા 12.86...

Read more

ચૂંટણી પૂર્વે ગળતેશ્વરના ત્રણ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જિલ્લા પ્રમુખના ગઢમાં ગાબડું | Pre Poll …

લગ્ન પહેલા શારીરિક સંબંધની યુવતીએ ના પાડતા યુવકે સગાઈ તોડી નાખી | Young man breaks off engagement af…

અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

જામનગરમાં પાલિકાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા “ડેન્જર પર્સન” અને “પ્રોહીબુટલેગર” ઉપર “પાસા” હેઠળ કડ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In