• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

Load More

Surat’s Khatu Shyam Mandir : સુરતમાં આજ (27 ફેબ્રુઆરી, 2026)થી ખાટુ શ્યામ મંદિર ખાતે પરંપરાગત ફાગુન મેળાનો પ્રારંભ થયો છે, પરંતુ પ્રથમ દિવસે જ મંદિર વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને અરાજકતા સામે આવી છે. શ્રદ્ધા સાથે દર્શન કરવા આવેલા હજારો ભક્તોને સુરક્ષા કર્મીઓ અને મંદિરના સભ્યોના ઉદ્ધત વર્તનનો સામનો કરવો પડ્યો હતો.

સામાન્ય ભક્તો માટે હાલાકી, વીઆઈપી માટે ‘ખાસ’ વ્યવસ્થા

હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે આયોજિત આ ફાલ્ગુન મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આરોપ છે કે મંદિરના ટ્રસ્ટી મંડળ અને સભ્યોના સંબંધીઓને ‘VIP એન્ટ્રી’ આપવામાં આવી રહી હતી. એટલું જ નહીં, તેમના માટે નાસ્તા-પાણીની ખાસ સુવિધા પણ કરવામાં આવી હતી.

બીજી તરફ, લાકડીના ટેકે ચાલતા વૃદ્ધો સાથે પણ સુરક્ષા કર્મીઓએ તોછડું વર્તન કર્યું હતું. એક દ્રશ્યમાં જોવા મળ્યું કે, એક અશક્ત વૃદ્ધાને સુરક્ષા કર્મીએ માન આપવાને બદલે હડધૂત કરી સામાન્ય લાઈનમાં ધકેલી દીધા હતા.

મીડિયાકર્મીઓ પર રોફ જમાવતા ટ્રસ્ટીઓ

મેળાનું કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓને પણ આ અરાજકતાનો ભોગ બનવું પડ્યું હતું. મંદિર દ્વારા સત્તાવાર પાસ આપવામાં આવ્યા હોવા છતાં, સુરક્ષા કર્મીઓ અને ટ્રસ્ટી મંડળના સભ્યોએ પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હતું. જ્યારે મીડિયાકર્મીઓએ પોતાની ઓળખ આપી, ત્યારે ટ્રસ્ટીઓએ ઉદ્ધત જવાબ આપતા કહ્યું કે, “મીડિયાવાળાને પણ એન્ટ્રી નથી, તમારે જેને કહેવું હોય તેને કહી શકો છો.”

વહીવટી તંત્રનો બચાવ

આ સમગ્ર અવ્યવસ્થા અંગે જ્યારે ખાટુ શ્યામ મંદિરના ડાયરેક્ટર કૈલાશ હકીમ સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે બચાવ કરતા જણાવ્યું કે, “અમે પૂરતી વ્યવસ્થા કરી છે, પરંતુ દરેક પોઈન્ટ પર અલગ-અલગ માણસો તૈનાત હોવાથી ક્યાંક ગેરસમજ કે અવ્યવસ્થા સર્જાઈ શકે છે. હું અત્યારે જ જવાબદારો સાથે વાત કરી આ મામલો થાળે પાડુ છું.”

આ પણ વાંચો: સુરત પાલિકામાં ફરી એક વખત ભુતીયા હાજરીનું કૌભાંડ : SSI, વોર્ડ ઓફિસના મુકાદમ, સફાઈ કર્મચારીઓની મીલીભગત

ભક્તોમાં રોષ

ભક્તોનું કહેવું છે કે બાબાના દરબારમાં બધા સમાન હોવા જોઈએ, પરંતુ અહીં ખુલ્લેઆમ ભેદભાવ જોવા મળી રહ્યો છે. ધાર્મિક ઉત્સવમાં ભક્તિના સ્થાને વહીવટદારોનો અહંકાર જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો છે.

Next Post
Exclusive: હવે ભાડુઆત નહીં છુપાવી શકે ગુનાઇત ઇતિહાસ, અમદાવાદમાં દેશની પહેલી હાઈટેક સિસ્ટમનો થશે અમલ …

Exclusive: હવે ભાડુઆત નહીં છુપાવી શકે ગુનાઇત ઇતિહાસ, અમદાવાદમાં દેશની પહેલી હાઈટેક સિસ્ટમનો થશે અમલ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અલ નીનો અસર : ભારતમાં ચોમાસુ 40% નબળું, પાક અને અર્થતંત્ર માટે જોખમ | El Nino effect : Monsoon in In…
GUJARAT

અમદાવાદ : ભારતમાં ચોમાસાની ઋતુ અસામાન્ય રીતે નબળી શરૂ થઈ છે, અને વરસાદનો આ અભાવ ચાલુ રહેવાની શક્યતા છે. આ...

Read more

ભાવનગર મેડિકલ કોલેજના 13 જૂનિયરો સાથે રેગિંગ કરનારા 7 સિનિયર સસ્પેન્ડ | 6 seniors suspended for ragg…

સોનાએ રૂ. દોઢ લાખની સપાટી ગુમાવી: ચાંદીમાં બે દિવસમાં રૂ.13 હજારનો કડાકો | Gold at Rs One and a half…

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In