• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old…

satyasamachar by satyasamachar
January 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Load More

Budget 2026, Old And New Tax Regime : 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, ત્યારે બજેટ પહેલા કરદાતાઓના મનમાં સવાલ ઊઠી રહ્યો છે કે, શું ‘જૂની કર વ્યવસ્થા’ ખતમ કરી દેવામાં આવશે, ભવિષ્યમાં તેનું શું થશે? કરદાતાઓની ચિંતા પાછળનું કારણ એ છે કે, લગભગ 95 ટકા લોકો ‘નવી કર વ્યવસ્થા’માં આવી ગયા છે.

નવી કર વ્યવસ્થા ‘ડિફોલ્ટ વિકલ્પ’માં

કેન્દ્ર સરકારે પહેલેથી જ નવી કર વ્યવસ્થાને ‘ડિફોલ્ટ વિકલ્પ’ બનાવી દીધો છે. સરકાર પણ નવી કર વ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે, શું કેન્દ્ર સરકાર આ બજેટમાં જૂની કર વ્યવસ્થા સંપૂર્ણ ખતમ કરવાની જાહેરાત કરી શકે છે?

જૂની કર વ્યવસ્થા નું શું થશે ?

જો કે નિષ્ણાતોનું માનવું છે કે, આ બજેટમાં જૂની કર વ્યવસ્થા સંપૂર્ણ ખતમ કરવાની સંભાવના ઓછી છે, જોકે તેનું મહત્ત્વ ધીમે ધીમે ઘટાડવામાં આવી શકે છે. આ પાછળનું કારણ એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં નવી કર વ્યવસ્થા ફેરફાર થઈ રહ્યા છે, જે સંકેત આપી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર સરળ, ઓછી છૂટછાટવાળી અને ઓછી વિવાદવાળી ટેક્સ સિસ્ટમ બનાવવા માંગે છે. આ જ કારણે સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપતી જોવા મળી રહી છે.

નવી કર વ્યવસ્થા કોના માટે ફાયદાકારક?

નવી કર વ્યવસ્થામાં ઓછો ટેક્સ સ્લેબ છે, પરંતુ તેમાં મોટાભાગની છૂટછાટ અને કપાત હટાવી દેવાઈ છે. જોકે હજુ પણ જૂની કર વ્યવસ્થા તે લોકો માટે ફાયદાકારક છે, જેઓ હોમ લોન, ઘરભાડું ભથ્થું (HRA), જીવન વીમા નિગમ (LIC), જાહેર ભવિષ્ય નિધિ (PPF), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) અને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) જેવા વિકલ્પોમાં રોકાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ચાંદીએ તમામ રૅકોર્ડ તોડ્યા, પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો દોર

સ્ટાર્ડર્ડ ડિડક્શન વધશે તો સેલેરી ધારકોને ફાયદો

નિષ્ણાંતોનું કહેવું છે કે, બાકીના કરદાતાઓ જૂનાના બદલે નવી કર વ્યવસ્થામાં આવી જાય તે માટે કેન્દ્ર સરકાર નવી કર વ્યવસ્થાને વધુ લોકપ્રિય બનાવવા માટે બજેટ-2026માં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ દરમિયાન સરકાર સ્ટાર્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સ્ટાર્ડર્ડ ડિડક્શન એટલે કે, એક એવી નિશ્ચિત રકમ જે તમારી કુલ વાર્ષિક આવકમાંથી ટેક્સની ગણતરી કરતા પહેલાં સીધી જ બાદ કરી દેવામાં આવે છે.

હાલમાં નવી કર વ્યવસ્થા હેઠળ 75000 રૂપિયાનું સ્ટાર્ડર્ડ ડિડક્શન મળે છે, જેને વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી શકે છે. આનો સીધો ફાયદો સેલેરી ધારકોને થશે. જોકે સ્ટાર્ડર્ડ ડિડક્શન તેમજ વાર્ષિક 12.75 લાખ રૂપિયાની સેલેરી પર કોઈ ટેક્સ લાગતો નથી.

સરકાર NPSને નવી કર વ્યવસ્થામાં લાવશે?

બજેટમાં એનપીએસને નવી કર વ્યવસ્થામાં સામેલ કરવામાં આવી શકે છે. હાલ જૂની કર વ્યવસ્થા હેઠળ એનપીએસમાં 50,000 રૂપિયાની છૂટ મળે છે, જ્યારે નવી કર વ્યવસ્થામાં આ સુવિધા નથી. જો સરકાર નવી ટેક્સ વ્યવસ્થામાં એનપીએસને લાવી ટેક્સ ફ્રી અથવા ડિડક્શનના દાયરામાં લાવશે તો રિટાયરમેન્ટ સેવિંગને પ્રોત્સાહન મળશે અને કોર્પોરેટ કર્મચારીઓ નવી કર વ્યવસ્થાથી આકર્ષાશે.

પરંતુ જૂની કર વ્યવસ્થામાં એનપીએસની વાત કરીએ તો તેમાં સેલેરી ધારકોને 50,000 રૂપિયાનું સ્ટાર્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. આ ઉપરાંત 80C હેઠળ પીએફ, એલઆઈસી અને ઈએલએસએસમાં રોકાણ પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ, 80D હેલ્થ ઈન્સ્યોરન્સ, એચઆરએ અને હોમ લોનના વ્યાજ પર ટેક્સ બચાવી શકાય છે. આ વ્યવસ્થામાં ટેક્સ સ્લેબ 0થી 2.5 લાખ સુધી શૂન્ય, પાંચ લાખ સુધી પાંચ ટકા અને 10 લાખ સુધી 20 ટકા અને તેનાથી ઉપર 30 ટકા છે.

આ પણ વાંચો : સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા લોકોને ઝટકો, RBI એ નવા ફોરેક્સ મેનેજમેન્ટ નિયમ જાહેર કર્યા

Next Post
શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા

શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!
GUJARAT

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

તારીખ: 21/09/2026 શાળામાં બિલ્ડીંગના દાતાશ્રી હિરેનભાઈ ડુંગરશીભાઈ ગોટી, માતુશ્રી હંસાબેન ડુંગરશીભાઈ, શ્રી શીતલબેન હિરેનકુમાર, શ્રી વાસુ દિનેશભાઈ, શ્રી અનીશા હિરેનકુમાર...

Read more

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In