• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વર્તમાન વર્ષ માટે ભારતનો વૃદ્ધિદર અંદાજ સુધારીને 7.6 ટકા કરાયો | India’s growth rate forecast revise…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

Load More

– ગણતરીનું માળખું બદલાતા વૃદ્ધિદર આંક ઉચકાયો

– ટેરિફના સ્વરૂપમાં જબરદસ્ત વેપાર અવરોધો વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ વૃદ્ધિ જાળવી રાખી

નવી દિલ્હી : જીડીપીના ગણતરીના માળખામાં ધરમૂળથી સુધારો થતાં ભારતનો ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ માટેનો જીડીપી વૃદ્ધિદરનો અંદાજ સુધારીને ૭.૬ ટકા કરવામાં આવ્યો છે, જે જૂની ડેટા સિરીઝ માટે ૭.૪ ટકા હતો. આ અંદાજ બતાવે છે કે વૈશ્વિક વેપાર અવરોધ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર મક્કમપણે પ્રગતિ કરી રહ્યું છે. ૨૦૨૪-૨૫માં ભારતનો આર્થિક વૃદ્ધિદર ૭.૧ ટકા હતો. 

દેશના જીડીપી આર્થિક વૃદ્ધિદરની ગણતરીમાં કરવામાં આવેલા સુધારામાં આધાર વર્ષ બદલીને ૨૦૨૨-૨૩ કરવામાં આવ્યું અને અર્થતંત્રના ઝડપથી વિકસતા સેગમેન્ટ્સનું પ્રતિબિંબ પાડવામાં આવ્યું. જીડીપી વૃદ્ધિદરની ગણતરીમાં ધરમૂળથી સુધારો કરવાનું ધ્યેય આઉટડેટેડ ડેટા પ્રેક્ટિસીસને દૂર કરવાનું અને ચોકસાઈમાં વધારો કરવાનું હતું, તેમાં અપડેટેડ ઉત્પાદન માળખા, વિસ્તરેલા સેક્ટોરેલ કવરેજ, સુધારેલા રેશિયો અને વધુને વધુ પ્રતિનિધિત્વ ધરાવતા સરકારી ડેટાબેઝનું વ્યાપક પ્રતિબિંબ પાડવામાં આવ્યું છે. તેમા ઔપચારિક ક્ષેત્રના સુધારેલા અંદાજનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રએ ટેરિફના મોરચે અનિશ્ચિતતાનો સામનો કરવો પડયો છે. તેની સીધી નિકાસો પર અસર પડે છે. તેના પ્રતિસાદ રૂપે મોદી સરકારે જીએસટીમાં ધરમૂળથી ફેરફાર કર્યો હતો. ફક્ત ચાર અને ૧૨ ટકા એમ બે જ સ્લેબ કરી દીધા હતા. આ ઉપરાંત લાંબા સમયથી પડતર શ્રમિક સુધારા કર્યા હતા. તેની સાથે આવકવેરાની મુક્તિ મર્યાદા વધારાઈ હતી, વ્યાજદર ઘટાડાયા હતા, નીચા ફુગાવા અને મજબૂત ગ્રામીણ માંગના કારણે અર્થતંત્રને ગતિશીલ રાખવામાં મદદ મળી હતી.

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંતા નાગેશ્વરને જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ ઉપર તરફી સુધારીને ૭થી ૭.૪ ટકા કરવામાં આવ્યો છે. નવી જીડીપી સીરીઝ જારી કરવામાં આવી તેના પછી અંદાજ સુધારાયો છે. બજેટ પહેલા જાન્યુઆરીમાં રજૂ થયેલા ઇકોનોમિક સરવેમાં ભારતના અર્થતંત્રના વૃદ્ધિદરનો અંદાજ ૬.૮થી ૭.૨ ટકાની વચ્ચે મૂકાયો હતો. ભારતીય અર્થતંત્ર ૭.૪ ટકાના દરે વૃદ્ધિ પામે તેમ માનવામાં આવે છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત હરીફાઈ છતાં પણ વૃદ્ધિ જારી રાખી છે.

ડાઉ જોન્સમાં 500 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ : ફુગાવામાં વધારો અને એઆઈની અસર અંગેની ચિંતામાં વધારો થતાં આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૫૦૦ પોઈન્ટનું ગાબડું નોધાયું હતું. જાન્યુઆરીનો ઉત્પાદક ભાવ સૂચકાંક ૦.૫% વધ્યો હતો, જે અપેક્ષા કરતાં ૦.૩% કરતા વધારે છે. આ ઉપરાંત, એઆઈની અસર અંગેની ચિંતામાં વધારો થવાને કારણેતીવ્ર વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ ટ્રેઝરી યીલ્ડમાં થોડા સમય માટે ઘટાડો થયો હતો, જેમાં ૧૦-વર્ષની યીલ્ડ ૪% થી નીચે ૩.૯૯% ગઈ હતી. 

આ અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૮૭ પોઈન્ટનું ગાબડું નોધાતા ૪૯,૦૧૧ પર ઉતરી આવ્યો હતો. જ્યારે નાસ્ડેક કમ્પોઝિટ ૧૭૭ પોઈન્ટ તુટી ૨૨,૭૦૧ પર ઉતરી આવ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac…

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
GUJARAT

Amreli Crime News : અમરેલી જિલ્લાના વડિયામાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક અત્યંત આઘાતજનક...

Read more

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In