• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એઆઈથી ફક્ત કોડિંગ, ટેસ્ટિંગ, બેક ઓફિસ પ્રોસેસ પર જ અસર પડશે | AI will only impact coding testing bac…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

Load More

– એઆઈથી જોબલોસની ચિંતા સામે રાજનની હૈયાધારણ

– નવી ટેકનોલોજી ઘણી વખત નવી ઇન્ડસ્ટ્રી પણ બનાવે છે, રિસ્કિલ અને અપગ્રેડ થવાથી પરિવર્તન સ્વીકારી શકાશે: રાજન

– ભારતમાં એઆઈના કારણે નોકરીઓ જવાનો ડર વધુ પડતો બતાવાઈ રહ્યાની પૂર્વ રિઝર્વ બેન્ક ગવર્નરની માન્યતા

નવી દિલ્હી : એઆઈ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ને લઈને બહુ બધી નોકરીઓ જશે તેવી બૂમરાણ વચ્ચે રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે એઆઈની વિપરીત અસરોને બહુ વધુ પડતી બતાવાઈ રહી છે. એઆઈના લીધે કોડિંગ, ટેસ્ટિંગ, બેકઓફિસ  પ્રોસેસ અને કસ્ટમર સપોર્ટ જેવા કામો પર જ અસર પડશે. આમ આઇટી પર અસર પડશે, પરંતુ તે કંઈ સાવ ખતમ જ નહીં થઈ જાય. 

એઆઈના લીધે કેટલીક નોકરીઓ ઘટી શકે, પરંતુ તેની સાથે નવા સ્કિલ્સની માંગ વધશે. આમ જે લોકો પોતાને અપડેટ કરશે અથવા રિસ્કિલ કરશે તેમના માટે નવી તકો ઊભી થશે. 

તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે વિશ્વની ઘણી કંપનીઓએ હજી સુધી એઆઈ મોટાપાયા પર અમલી બનાવ્યું નથી. આ સંજોગોમાં ભારતીય આઇટી કંપનીઓ પાસે તક છે કે તે એઆઈ સોલ્યુશન્સ બનાવી તેના વૈશ્વિક ક્લાયન્ટને સર્વિસ પૂરી પાડે. આમ આફત અને અવસર બંને અહીં એકબીજા સાથે જોડાયેલા છે.

રાજનનું માનવું છે કે એઆઈના કારણે આઇટી સેક્ટર પર પ્રારંભમાં અસર પડશે,પરંતુ લાંબા ગાળે નવી ટેકનોલોજી તે નવી ઇન્ડસ્ટ્રી પણ બની શકે છે. એઆઈ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે તો ભારતે હાઈ એન્ડ સ્કિલ્સ, રિસર્ચ અને ઇનોવેશન પર ધ્યાન આપવું પડશે, નહીં તો આપણે ફક્ત આઉટસોર્સિંગ પર જ આધારિત રહી જઇશું.

રાજને જણાવ્યું હતું કે એઆઈથી ડરવાના બદલે તૈયારી કરવાની જરૂર છે. શિક્ષણ પ્રણાલિને અપડેટ કરવી પડશે. યુવાનોને ડેટા, મશીન લર્નિંગ, સાઇબર સિક્યોરિટી, એઆઈ ટૂલ્સ જેવી સ્કિલ્સ શીખવાડવી પડશે. તેના પછી ભારત આ પરિવર્તનનો સામનો કરી શકશે. આ ઉપરાત એઆઈને લઈને એક સવાલ એ પણ છે કે તેના કારણે આવક અસમાનતા વધશે. તેના અંગે રાજને જણાવ્યું હતું કે ટેકનોલોજી હંમેશા સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ લોકો વચ્ચે તફાવત પાડે છે. તેથી નીતિગત ઘડવૈયાઓએ સાવધ રહેવું પડશે.

આમ એઆઈને લઈને રઘુરામ રાજનનો સંદેશ સાફ છે. અપગ્રેડ થાવ તો જ પરિવર્તનનો સામનો કરી શકશો, તેથી ડરવાની નહીં પણ તૈયારી કરવાની જરૂર છે. 

Next Post
એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષ છોડી મૂકાયા | Kejriwal 22 others acquitted in excise sc…

એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષ છોડી મૂકાયા | Kejriwal 22 others acquitted in excise sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય સેનામાં ઐતિહાસિક ફેરફાર, બ્રિટિશ કાળની પરંપરા ખતમ, સેનાનો નવો ડ્રેસ કોડ | Indian Army New Dre…
GUJARAT

પ્રતિકાત્મક તસવીર  Indian Army New Uniform 2026 : ભારતીય સેનાએ બ્રિટિશ શાસન સમયની (ઔપનિવેશિક) પરંપરાઓને સદંતર નાબૂદ કરવા માટે પોતાના...

Read more

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In