• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The ‘source’ of the bomb blast thr…

satyasamachar by satyasamachar
March 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારાનો ‘સોર્સ’ મળ્યો છે, ઇન્ચાર્જ ડીજીપી | The ‘source’ of the bomb blast thr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં દેશનું પ્રથમ રશિયન સેન્ટર શરૂ થશે જ્યાં ભાષા-સંસ્કૃતિ શીખાવાડાશે | Russian Embassy Launche…

ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી | Serious Safety Flaws Found in …

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

Load More

રાજ્યભરમાં સ્કૂલ, કોર્ટો અને સરકારી કચેરીઓને

સાયબર ફ્રોડમાં ‘ગોલ્ડન અવર’ મહત્વનું, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નાર્કોટિક્સ બાબતે વિશેષ તકેદારી રાખવા સૂચના

રાજકોટ: રાજ્યભરમાં સ્કૂલ, કોર્ટો અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ આપવાનો છેલ્લા ઘણા સમયથી સીલસીલો શરૂ થયો છે. જો કે આ કૃત્યો કોણ કરી રહ્યું છે તે વિશે રાજ્યની પોલીસ અને એજન્સીઓ કોઇ માહિતી હજુ સુધી મળી નથી. આ સમયે રાજકોટ આવેલા રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે આ રીતે ધમકી આપનાર ‘સોર્સ’ વિશે માહિતી મળ્યાનું જણાવી ટૂંક સમયમાં આ બાબતે ખુલાસો થાય તેવા નિર્દેશો આપ્યા હતાં. 

ડો. રાવે આ બાબતને સંવેદનશીલ ગણાવી કહ્યું કે વિદેશ સ્થિત વીપીએનનો ઉપયોગ કરી મેઇલ અને ફેક કોલથી આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે. જે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તેના સોર્સ સુધી પહોંચી શકાયું છે. અમુક વખત સોર્સ દેશની બહારના પણ હોય છે તેમ કહી તેમણે આ પ્રકારની ધમકીઓ વિદેશથી મળતી હોવા તરફ અંગૂલીનિર્દેશ કરી કહ્યું કે આ માટે સેન્ટર ફોર એક્સલેન્સ અને હાઇએસ્ટ લેવલની ક્રાઇમ બ્રાંચની ટીમો કાર્યરત છે.

રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રવિવારે સૌરાષ્ટ્ર રિજિયનની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જના અધિકારીઓ હાજર રહ્યા હતાં. ડો. રાવે જણાવ્યું કે સૌરાષ્ટ્રની ૨૦૨૪થી લઇ ૨૦૨૬ સુધીની ગુનાખોરી અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને નાર્કોટિક્સ, સાયબર ક્રાઇમ અને પ્રાણઘાતક અકસ્માતો અંગે વિશેષ ધ્યાન રાખવા કહેવાયું છે.

રાજ્યમાં પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ઇમરજન્સી સેવાઓ માટે ગત સપ્ટેમ્બર માસથી એક જ એટલે કે ૧૧૨ નંબરની સેવા શરૂ કરવામાં આવી હતી. જે અંગે તેમણે જણાવ્યું કે આ સેવાનું મૂલ્યાંકન કરવામાં આવતા રાજકોટ શહેરમાં અગાઉ પોલીસનો રિસ્પોન્સ ટાઇમ જે ૧૨ થી ૧૪ મિનિટનો હતો તે હવે ઘટીને ૭ મિનિટનો થઇ ગયો છે. બીજી રેન્જમાં પણ આ સમયમાં ૫૦ ટકા જેવો ઘટાડો થયો છે. 

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને નાર્કોટિક્સ બાબતે વિશેષ  ધ્યાન આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સિરિયસ ક્રાઇમના એક-બે બનાવને બાદ કરતાં મોટાભાગના ગુના ડીટેક્ટ થઇ ગયા છે. વધતા જતાં સાયબર ક્રાઇમ અંગે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે સાયબર ફ્રોડમાં ગોલ્ડન અવર હોય છે. એટલે કે ભોગ બનનાર જેટલી ઝડપથી ૧૯૩૦ ઉપર ફરિયાદ કરે એટલી ઝડપથી જ ટ્રાન્જેકશનના નાણાં રોકી શકાય છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારાઓને ૫૦ કરોડ જેવી રકમ પરત કરાઇ છે. જો કે તેમણે કેટલી રકમ ગુમાવી તે અંગે કોઇ આંકડા જણાવ્યા ન હતાં. 

એકંદરે તેમણે સાયબર ફ્રોડના બનાવોમાં લોકો જાગૃત રહે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો.  રાજકોટના ઇતિહાસનુ સૌથી મોટુ જંગલેશ્વરનું ડિમોલીશન શાંતિપૂર્ણ રીતે પાર પડતાં આ માટે શહેર પોલીસને અભિનંદન આપ્યા હતાં.

Next Post
યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં દેશનું પ્રથમ રશિયન સેન્ટર શરૂ થશે જ્યાં ભાષા-સંસ્કૃતિ શીખાવાડાશે | Russian Embassy Launche…

ગુજરાતમાં દેશનું પ્રથમ રશિયન સેન્ટર શરૂ થશે જ્યાં ભાષા-સંસ્કૃતિ શીખાવાડાશે | Russian Embassy Launche…

ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી | Serious Safety Flaws Found in …

ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી | Serious Safety Flaws Found in …

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં દેશનું પ્રથમ રશિયન સેન્ટર શરૂ થશે જ્યાં ભાષા-સંસ્કૃતિ શીખાવાડાશે | Russian Embassy Launche…
GUJARAT

Russian Language Centre: રશિયાની એમ્બેસી દ્વારા દેશનું પ્રથમ લન્ગેવજ એન્ડ કલ્ચર સેન્ટર ગુજરાતમાં શરૂ કરવામા આવનાર છે. આ સેન્ટર ગુજરાત...

Read more

ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી | Serious Safety Flaws Found in …

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In