• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂનાગઢ PTS ગ્રાઉન્ડમાં કાલથી LRD ઉમેદવારોની શારીરિક કસોટી | Physical test of LRD candidates from tom…

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જૂનાગઢ PTS ગ્રાઉન્ડમાં કાલથી LRD ઉમેદવારોની શારીરિક કસોટી | Physical test of LRD candidates from tom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Load More

પ્રથમ દિવસે 700, બીજા દિવસે 1200 અને ત્યારબાદ રોજ 1600 ઉમેદવારો કસોટી આપશે

જૂનાગઢ, : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની જગ્યાઓમા ભરતી કસોટીની તૈયારીઓ શરૂ કરી છે. બુધવારથી શારીરિક કસોટીનો પ્રારંભ થશે. જૂનાગઢમાં પીટીએસ તાલીમ કેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ સુધીમાં અંદાજિત 41 હજાર ઉમેદવારો પ્રેક્ટીકલ પરીક્ષા આપશે. કસોટી પૂર્વે ઉમેદવારોનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ડીવાયએસપી, પીઆઈ સહિત 150 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી છે. જૂનાગઢ પીટીએસ ગ્રાઉન્ડ ખાતે 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી યોજાશે. જેમાં રાજ્યભરના 41,000 યુવા ઉમેદવારો પોલીસમાં જોડાવાનું સપનું સાકાર કરવા ગુલાબી ઠંડીમાં દોટ લગાવશે. ભરતી પ્રક્રિયાની કસોટીમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારનું બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. સીસીટીવી નીગરાની હેઠળ સમગ્ર પ્રક્રિયા રેકોર્ડ કરવામાં આવશે.  બુધવારે પ્રથમ દિવસે 700 ત્યારબાદ બીજા દિવસે 1200 અને ત્યાર પછી દૈનિક 1600 ઉમેદવારો કસોટી આપશે.

પીએસઆઇ અને એલઆરડીની શારીરિક કસોટી તૈયારીઓ સંદર્ભે એસપી ઠક્કર દ્વારા ગ્રાઉન્ડ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 21 જાન્યુઆરીથી 13 માર્ચ દરમ્યાન યોજાનાર શારીરિક કસોટી સંદર્ભે 2 ડીવાયએસપી, 2 પીઆઈ તથા 150 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. દોડ કસોટીમાં ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવશે.

Next Post
ગુજરાતમાં ચોમાસા અને શિયાળામાં કાર્ડિયાક કેસો વધારે, ઉનાળામાં ઓછા | Cardiac cases in Gujarat are mor…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In