
ચીન સિવાયના એશિયાઈ બજારોમાં અને યુરોપના બજારોમાં પીછેહઠ
અમદાવાદ : ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલા બાદ ઈરાન દ્વારા ઈઝરાયેલ સહિત ખાડી દેશોમાં અમેરિકાની મિલકતોને ટાર્ગેટ કરવામાં આવતા આ યુદ્ધ વધુ વિકરાળ બન્યું છે. ઈરાન દ્વારા ચારેકોર મિસાઈલોનો મારો ચલાવતા હવે ભારત સહિત વિશ્વના શેરબજારોમાં પણ વિનાશ વેરાયો છે. ભારતના બેંચમાર્ક ઈન્ડેકસ માટે સોમવાર બ્લેક મન્ડે સાબિત થયો હતો. વૈશ્વિક અરાજકતાના માહોલ અને ગ્લોબલ ઈન્ડેકસમાં તારાજીના પગલે સોમવારે સેન્સેકસ-નિફટીમાં ૨ ટકાનો શરૂઆતી કડાકો જોવા મળ્યો હતો. ઓટો, ઈન્ફ્રા, રિયલ્ટી, ઓએમસી, એનર્જી શેરોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
<a href="
<p>The post વૉર ઇફેક્ટના પગલે શેરબજારમાં 'બ્લેક મન્ડે' first appeared on gandhinagarmetro.com.</p>















