પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…
Smart Meter Protest: પંચમહાલના હાલોલના શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શિવરાજપુરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ...























