સાવરકુંડલાના યુવાનને છેતરનારી નાઇજીરિયન મહિલાને 7 વર્ષ કેદ
સાયબર ફ્રોડના કિસ્સામાં રાજ્યમાં પ્રથમ ચુકાદો : આરોપી મહિલા હરિયાણાથી પકડાઈ હતી : સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે અમરેલીની...
સાયબર ફ્રોડના કિસ્સામાં રાજ્યમાં પ્રથમ ચુકાદો : આરોપી મહિલા હરિયાણાથી પકડાઈ હતી : સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે અમરેલીની...
ગુજરાતમાંથી 22 યુવતીની BSFમાં પસંદગી : જામનગર જિલ્લાની 2 યુવતીએ ભુજ અને રાજકોટમાં આકરી કસોટીમાં ઉત્તીર્ણ થયા બાદ મધ્યપ્રદેશમાં 44...
ઓડિટમાંભાંડો ફૂટયો, પુછપરછ હાથ ધરતા આરોપી ફરાર રો-મટીરીયલમાર્કેટ ભાવ કરતાં વધુ ભાવે ખરીદી કરી સપ્લાયર્સ પાસેથી ઉપરના નાણા લઇ છેતરપિંડીઆચરી...
વહેલી સવારે, રાત્રે શીતલહેરના કારણે રસ્તાઓ સુમસામ બન્યાં, રવી પાક માટે ઠંડી આશીર્વાદરૂપ નડિયાદ : ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની...
અમદાવાદ,ગુરુવાર,22જાન્યુ.2026 અમદાવાદમાં સી.જી.રોડ ઉપર લો-ગાર્ડન અને મીઠાખળી વિસ્તારનાકુલ છ રોડ પ્રીસીન્ટ એરિયા તરીકે ડેવલપકરવા રુપિયા ૧૦૦ કરોડનો ખર્ચ કરવા મંજૂરીઅપાઈ...
જિલ્લાના શહેરી વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ કોઈ જાણભેદુ ચાવીથી તાળું ખોલી મકાનનો અસલ દસ્તાવેજ સહિત તિજોરી સાફ કરી ગયો નડિયાદ: મહેમદાવાદ...
અમદાવાદ,ગુરુવાર,22 જાન્યુ,2025 અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી ૨૭ હજાર ચાલીઓમાંસ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડવા નિર્ણય કરાયો...
‘ગુગલ એકાઉન્ટ બંધ થઈ ગયું છે’ જણાવી દિકરો દવાખાનામાં દાખલ હોવાનું જણાવી વિશ્વાસ કેળવ્યો સાયબર ક્રાઈમનો ગુનો નોંધી પોલીસે વધુ...
રાજ્યમાં પોલીસકર્મીના આપઘાતના અલગ-અલગ બે બનાવો આપઘાત વ્હોરી લેનારા બન્ને પોલીસ કર્મચારીઓ મુળ ભાવનગરના વતની હતા ભાવનગર: રાજ્યમાં પોલીસ કર્મચારીઓના...
સોજીત્રા રોડ પરના ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની 57, ‘સુકિર્તન ફ્લોરા’ની ૫૨ દુકાનો રૂ. ૨૪,૪૫,૪૮૩ બાકી વેરો નહીં ભરતા તંત્રની તવાઈ :...
જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...
Read more