વલાદના ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો ઃ ૧૦ પકડાયા | LCB raids gambling den running in Vlad…
બાતમીના આધારે પોલીસની કાર્યવાહી જુગારીઓ પાસેથી રોકડ, વાહન, મોબાઈલ મળી ૧૭.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં...














