‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
Chhota Udaipur, Bhorda Village Water Struggle: સરકારની બહુચર્ચિત અને ‘પાણીદાર’ ગણાતી ‘નલ સે જળ’ યોજના છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોમાં માત્ર ...























