પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab
(પીટીઆઇ) ચંડીગઢ,તા. ૯ પંજાબનાં તરનાતરન જિલ્લામાં સોમવારે કાયદાનાં પ્રથમ વર્ષનાંવિદ્યાર્થીએ પોતાની સાથે ભણતી મહિલા વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા કરી હતી ...























