અમદાવાદ ઍરપોર્ટ પર હાઇ-ઍલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના | Ahmedabad airport High al…
Ahmedabad Airport: આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીને અનુલક્ષીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપોર્ટને હાઇ-ઍલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ...























