ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી | demand of 700 more seats for technology f…
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં નવા શૈક્ષણિક વર્ષથી ૭૦૦ બેઠકોનો ઉમેરો કરવાનો પ્રસ્તાવ સત્તાધીશોએ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ મૂકયો છે. ...























