કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી | Inisin fefin ra kuna pwe a fen karelo
અમદાવાદ, મંગળવાર નોબલનગર ચાર રસ્તા પાસે આજે સવારે ફૂટપાથ પર આવેલી લોખંડની જાળીઓ અને કચરાના ઢગલા વચ્ચેથી મહિલાની સળગેલી હાલતમાં ...
અમદાવાદ, મંગળવાર નોબલનગર ચાર રસ્તા પાસે આજે સવારે ફૂટપાથ પર આવેલી લોખંડની જાળીઓ અને કચરાના ઢગલા વચ્ચેથી મહિલાની સળગેલી હાલતમાં ...
નિયમ વિરુદ્ધ સાયલેન્સર લગાવી ફટાકડા ફોડતા મ્યુનિસિપલ કમિશનર અને એસપીની સૂચનાને પગલે પોલીસનું મોડી રાત્રે ઓપરેશન ઃ અવાજ પ્રદૂષણ ફેલાવતા ...
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા સરગાસણની ટીપી ૯માં રિઝર્વ પ્લોટમાં પાકગને બદલે હેલ્થ સેન્ટર બનાવવા સહિતની પાંચ દરખાસ્ત મંજૂર ગાંધીનગર : ગાંધીનગર ...
વડોદરા, તા.17 વડોદરા શહેરમાં કુબેર ભવન, નર્મદા ભવન અને પોલીસ ભવન બાદ હવે સરકારી કચેરીઓ માટે ચોથું બહુમાળી બનવા જઇ ...
અમદાવાદ, મંગળવાર ઘાટલોડિયામાં રહેતા વેપારી સાથે મહિલાએ ફેસબુક ઉપર મિત્રતા કેળવીને પ્રેમજાળમાં ફસાવ્યા હતા અને નરોડા ખાતે મળવા બોલાવ્યા હતા. ...
– એકસપ્તાહથી ખામી દુર કરાઇ નથી, ત્રણ પૈકી માત્રએક ટેબલ પર સર્જરી : દૈનિક 20ને બદલે 10 ઓપરેશનજ કરી શકાય ...
વડોદરાઃ સુરતથી રિક્ષામાં ખંભાત દર્શન કરીને પરત જતી વખતે નંદેસરી બ્રિજ પર રિક્ષામાં આગ લાગતાં બે જણાનો બચાવ થયો હતો. ...
વડોદરા, તા.17 વડોદરા જિલ્લામાં રેતી માફિયાઓના કારણે રાજ્યમાર્ગોની હાલત પણ ખરાબ થઇ જાય છે. ખાણ ખનિજખાતાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા ...
NIA Arrest Ukraine Citizens Case : ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓના કાવતરામાં NIA દ્વારા ધરપકડ કરાયેલા 6 નાગરિકોના મુદ્દે યુક્રેને ભારત ...
Jamnagar News : જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS કેસમાં પકડાયેલા આરોપીઓના રહેણાંક મકાનોમાં વીજ ચોરી ઝડપી લેવા ...
No Fuel Shortage in Gujarat: રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત હોવાની ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ગુજરાત...
Read more