વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

મોડી રાત્રે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી શોર્ટ સકટના કારણે ભભૂકેલી આગને કાબુમાં લેવા નગરપાલિકા અને આઇઓસીની ટીમોમેદાનમાં ઃ કોઈ જાનહાનિ ...

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

ઓ.એમ.આર.  પધ્ધતિ પ્રમાણેના પ્રશ્નપેપરોઆવી ગયા નવ કેન્દ્ર પર ૭૦ બ્લોકમાં એ-ગુ્રપના ૬૨૪, બી-ગુ્રપના ૭૪૦ અને એબીગુ્રપના-૩ વિદ્યાર્થી પરીક્ષા આપશે સુરેન્દ્રનગર ...

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

31 માર્ચ સુધી હરાજીની પ્રક્રિયા સ્થગિત ઃ૧ એપ્રિલથી યાર્ડનું વેપાર-કાર્યફરી ધમધમશે હળવદ–  માર્ચ મહિનાના અંતિમદિવસોમાં વાષક હિસાબી કામગીરીને પહોંચી વળવા ...

હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…

હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું | Ramlalla Nagarcharya…

હળવદઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હળવદમાંભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. નગરના લક્ષ્મીનારાયણ મંદિરથી સાંજે૪ વાગ્યે ...

સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માત | 3 accidents in 24 hours on Surendranagar L…

સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માત | 3 accidents in 24 hours on Surendranagar L…

ગેથળાહનુમાન પાસે કાર-બાઇક અથડાયા ઝમરપાસે ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારી, લખતર પાસે આઇશર ગટરમાં ખાબકી લખતર – સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે ...

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

– રાજનાથના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના – કમર્શિયલ એલપીજીનો સપ્લાય 70 ટકા સુધી કરતા હોટેલ-રેસ્ટોરાં, ઉદ્યોગોને આંશિક રાહત નવી દિલ્હી ...

એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…

એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…

– રાજનાથસિંહની આગેવાનીમાં સંરક્ષણ કાઉન્સિલના નિર્ણયો  – એરફોર્સને મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મળશે, સૈન્ય માટે ધનુષ ગન, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ...

સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂપિયા 10નો ઘટાડો કર્યો | Government reduced excise duty …

સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડયુટીમાં રૂપિયા 10નો ઘટાડો કર્યો | Government reduced excise duty …

– પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત્ રહેશે : ઓઈલ કંપનીઓનું નુકસાન ઘટશે – ડીઝલમાં રૂ. 21.50, એટીએફમાં રૂ. 29.50 નિકાસ જકાતથી સરકારને ...

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

જૂનાગઢમાં કોંગી ધારાસભ્યનો ગંભીર આક્ષેપ : સામાન્ય લોકો પર કાયદાનો દંડો પછાડતા અધિકારીઓ ભાજપના નેતાઓ તથા જમીન માફિયાઓને ઘુંટણીએ : ...

Page 888 of 1609 1 … 887 888 889 … 1,609
  • Trending
  • Comments
  • Latest

Recent News

Youtube

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.