• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટે ડુપ્લીકેટ સહીઓ કરી 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા | Accountant of D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી ડિજિટલ મીડિયાની ઓફિસના એકાઉન્ટન્ટ દ્વારા ત્રાહિત ખાતામાં 11 ચેકો મારફતે 34.83 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઓફિસના સંચાલક જયેશભાઈ પંડ્યાએ પોલીસને કહ્યું છે કે, અગાઉ બેલેટ કોલોમલ કંપની સાથે પ્રસારણનો કરાર કરવામાં આવ્યો હતો.પરંતુ થોડા સમય બાદ તેમણે પ્રસારણ બંધ કરતાં તપાસ કરી તો પેમેન્ટ નહીં મળ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. જેથી સીએ દ્વારા તપાસ કરાવતા આ કંપનીને ચેક મારફતે પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.

વધુ તપાસ દરમિયાન બેલેટ કંપનીના નામે એકાઉન્ટન્ટ સચિન રાઉટે(આંબેડકર નગર, સમતા મૂળ ઓરિસ્સા) દ્વારા પેમેન્ટ માટે ચેકો આપવામાં આવ્યા હતા. પરંતુ મૂળ કંપનીને બદલે સાઈ સ્ટાર કેબલમાં જમા કરાવીને કુલ રૂ 34.83 લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાની વિગતો બહાર આવી હતી. જેથી,સાઈ કેબલ સાથે પ્રસારણ બાબતે કોઈ કરાર કે કામગીરી કરવામાં આવી ન હતી અને તેમ છતાં તેને પેમેન્ટ ચૂકવીને છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે એકાઉન્ટન્ટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Post
અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a…

અમદાવાદના આસારામ આશ્રમની 45,000 ચો.મી. જમીન પરત લેવા હાઈકોર્ટની લીલી ઝંડી, દબાણો પર ફરશે બુલડોઝર | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતના દરિયા કાંઠે ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું | indian shi…

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ ‘વૉર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા…

વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools…

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતના દરિયા કાંઠે ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું | indian shi…
GUJARAT

Image Source: Twitter Indian Ship Jag Ladki Reached Mundra Port: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ છતાં ભારત માટે LPG અને...

Read more

યુદ્ધને લીધે કન્ટેનર દીઠ ‘વૉર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાતા ગુજરાતના નિકાસકારો ફસાયા, 500 કરોડનું નુકસા…

વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools…

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

આજથી એક લાખથી વધુ આંગણવાડી-આશા વર્કર 3 દિવસ હડતાળે, 27 બેઠક છતાં પ્રશ્નો ન ઉકેલાયા | Gujarat Anganwa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In