• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર’, યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવ…

satyasamachar by satyasamachar
January 31, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર’, યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Bageshwar Dham Dhirendra Shastri : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બાંદામાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં હિંદુ સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મુસ્લિમોને ગાળો ભાંડવાથી કે અન્ય કોઈ સમુદાયને નિશાન બનાવવાથી ભારત હિંદુ રાષ્ટ્ર નહીં બની શકે. શાસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, સૌથી પહેલા હિંદુઓએ પોતાની કુરીતિઓ અને આંતરિક ખામીઓને સુધારવાની જરૂર છે, તો જ સમાજમાં શાંતિ, એકતા અને સૌહાર્દ સ્થાપિત થઈ શકે છે.

ધારાસભ્ય દ્વારા આયોજન

દિવ્ય હનુમંત કથાના દસ દિવસ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર શુક્રવારે બાંદા પહોંચ્યા હતા. તેઓ ખુરહંડ સ્ટેશન સ્થિત ધારાસભ્ય પ્રકાશ દ્વિવેદી દ્વારા આયોજિત સુંદરકાંડ અને હનુમાન ચાલીસા પાઠના કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન તેમણે કહ્યું, “હિંદુઓ મારી એક વાત નોંધી લે, મુસ્લિમોને ગાળો ભાંડીને હિંદુ રાષ્ટ્ર નહીં બને. હિંદુઓએ પોતાની કુરીતિઓ સુધારવી પડશે, તો જ ભારત હિંદુ રાષ્ટ્ર બનશે. આપણા સનાતનમાં જે ખામીઓ છે તેને દૂર કરીશું ત્યારે જ તે શક્ય બનશે. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો એક જ ઉપાય છે – ‘જ્ઞાતિ-જાતિની કરો વિદાય, આપણે સૌ હિંદુ ભાઈ-ભાઈ’.”

અમારે ત્યાં 25 વખત હાજર ન થાય ત્યાં સુધી છૂટાછેડા નથી થતા

બાગેશ્વર બાબાએ કહ્યું કે, “ત્યાં તો ત્રણ વાર બોલ્યા અને છૂટાછેડા (તલાક) થઈ જાય છે, પરંતુ અમારે ત્યાં (હિંદુ ધર્મમાં) જ્યાં સુધી 20 થી 25 વાર કોર્ટમાં હાજર ન થાય ત્યાં સુધી છૂટાછેડા થતા નથી. તેઓમાં કોઈ બૂરાઈ નથી. સારી વાત છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.”

ચાદર ચઢાવશો કે કેન્ડલ સળગાવશો તો કૃપા કેવી રીતે થશે?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આપણું કામ ભગવાનના દ્વારે જવાનું છે, તેમનું કામ બગડેલી બાજી સુધારવાનું છે અને પરમાત્માનું કામ બધું સંભાળવાનું છે. તેમણે ઉમેર્યું, “એક વાત યાદ રાખજો, જો તમે ભગવાન પર ભરોસો રાખશો તો તેઓ તમારો ભરોસો ક્યારેય તૂટવા નહીં દે. જો તમે અધવચ્ચેથી અન્ય પાસે જવા લાગો, ક્યારેક દરગાહ પર ચાદર ચઢાવવા લાગો, ક્યારેક મીણબત્તી સળગાવવા લાગો અને પછી કહો કે હનુમાનજી કૃપા નથી કરી રહ્યા, તો તે યોગ્ય નથી. કાં તો બધું ભગવાન પર છોડી દો અથવા તો સાચા અર્થમાં ભગવાન પર જ વિશ્વાસ રાખો.”

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, મુંબઈમાં યોજાઇ શપથવિધિ

Next Post
મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan…

મિલકત વિવાદમાં મહિલાની હત્યા: સાવકા પુત્રએ લાકડાના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી | ahmedabad anan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …
GUJARAT

વસ્ત્રાપુરમાં ઘરઘાટી અઢી લાખની કોલ્ડ પોઇન્ટ પિસ્તોલ ચોરી કરી ગયો | domestic help stolen pistol from …

અમદાવાદ, રવિવાર શહેરના વસ્ત્રાપુર આવેલા ગોયેલ ઇન્ટરસીટીમાં આવેલા એક મકાનમાં બે મહિના પહેલા કામે જોડાયેલા એક ઘરઘાટીએ રૂપિયા અઢી લાખની...

Read more

ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

ચાપડ ગામે કચરાની ગાડી પલટી, શ્રમિક ઘવાયો | Garbage truck overturns in Chapad village worker injured

આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over pressure in Gee…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In