• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરમાં 40 ઇ-બસ ધૂળ ખાઇ છે, હવે 14 મીએ શરૂ કરવાનો દાવો | 40 e buses have been laid in Bhavnagar no…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભાવનગરમાં 40 ઇ-બસ ધૂળ ખાઇ છે, હવે 14 મીએ શરૂ કરવાનો દાવો | 40 e buses have been laid in Bhavnagar no…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– ઇ-બસ આવી તેને પણ આશરે એક માસ થઈ ગયો 

– મહાપાલિકાના વાંકે 9 માસ કરતા વધુ સમયથી સિટી બસ સેવા બંધ હોવાથી લોકોમાં નારાજગી 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે. વિકાસની વાતો વચ્ચે ભાવનગર શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે. હવે આગામી દિવસોમાં ઇ-બસ સેવા શરૂ કરવામાં આવશે પરંતુ તેમાં પણ વિલંબ થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

શહેરમાં પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ આશરે એક માસથી ૪૦ ઇ-બસ આવી ગઈ છે છતાં હજુ મહાપાલિકા દ્વારા ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સિટી બસ સેવા કયારે શરૂ થશે ? તેને લઈ લોકો પુછપરછ કરી રહ્યા છે પરંતુ મહાપાલિકા દ્વારા હજુ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. ૪૦ ઇ-બસ હાલ શહેરના ટોપ થ્રી ખાતે આવેલા સિટી બસ ડેપો ખાતે ધૂળ ખાઈ રહી છે અને ઉદઘાટનની રાહ જોવાય રહી છે. આગામી તા. ૧૪ ફેબુ્રઆરીએ ઉદઘાટન બાદ ઇ-બસ સેવા શરૂ કરાશે તેમ આજે સોમવારે મહાપાલિકાના જવાબદાર અધિકારીએ દાવો કરતા જણાવેલ છે. 

મહાપાલિકા દ્વારા ઇ-બસ સેવા શરૂ કરવામાં વિલંબ થયો છે અને ઇ-બસ સેવા શરૂ કરવાની તારીખોના વાયદા અગાઉ વારંવાર ખોટા પડયા છે ત્યારે લોકોમાં કચવાટ ફેલાયો છે. ઇ-બસ સેવા ઝડપથી શરૂ કરવા લોકો માંગણી કરી રહ્યા છે. ભાજપના રાજમાં ભાવનગર શહેરમાં છેલ્લા ૯ માસ કરતા વધુ સમયથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરો ત્રાહિમામ છે. સિટી બસ સેવા લાંબા સમયથી બંધ હોવાથી લોકોને ના છૂટકે રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે ત્યારે તત્કાલ સિટી બસ સેવા શરૂ કરવી જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.  

વડાપ્રધાનના હસ્તે ઇ-બસ સેવા શરૂ કરાશે 

ભાવનગર મહાપાલિકા દ્વારા ભારતના વડાપ્રધાનના હસ્તે પીએમ ઇ-બસ સેવા શરૂ કરવા તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા. ૧૪ ફેબુ્રઆરીએ વર્ચ્યુઅલ કાર્યક્રમ રાખવામાં આવશે અને ભાવનગર સહિતના શહેરોમાં પીએમ ઇ-બસ સેવા શરૂ કરાશે તેમ સુત્રોએ જણાવેલ છે. 

Next Post
ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાંથી ગેરકયાદેસર માટી ખનન ઝડપાયું | Illegal soil mining caught on the outs…

ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાંથી ગેરકયાદેસર માટી ખનન ઝડપાયું | Illegal soil mining caught on the outs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ…

બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ…

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …
GUJARAT

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

Kinjal Rabari Controversy : ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતિ લગ્ન વિવાદમાં મોડી રાત્રે...

Read more

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ…

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In