• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

satyasamachar by satyasamachar
January 28, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનને વર્ષો પૂર્વે રાયકા ફ્રેન્ચવેલ જે જમીનમાં બનાવવામાં આવ્યો હતો તે ખાનગી માલિકીની જમીન હોવાથી જમીનના વિવાદ અંગે માલિકે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં જમીન સંપાદન કાર્યવાહી કરવા હુકમ થયો હતો જે અંગેની દરખાસ્ત મ્યુનિ. કમિશનર દ્વારા જૂન 2024 માં સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. તે બાદ તે મુલતવી કરી દેવામાં આવી તેના દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત થાય સમિતિના એજન્ડા પર ચડાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ દરખાસ્તમાં ફ્રેન્ચવેલની જમીન ખાનગી માલિકીની જમીનમાં થયો નથી પરંતુ ત્યાં જવા માટેનો રસ્તો આપવા અંગે જમીન માલિકની સંમતિની કાર્યવાહી કરવા દરખાસ્તમાં જણાવ્યું છે.

મોજે રાયકા. બ્લોક નં.449, 450 ની જમીનમા બનાવવામાં આવેલ ફ્રેન્ચવેલ સંદર્ભે કોર્ટમાં થયેલી પિટીશનના અનુસંધાને મોજે રાયકાના બ્લોક નં.449 ની જમીન સંપાદન કરવાની તેમજ વળતર ચૂકવવા અંગેની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા અંગેની દરખાસ્ત રજૂ થઈ છે.

 દરખાસ્તમાં જણાવ્યું છે કે કોર્પોરેશનના પાણી પૂરવઠા વિભાગ દ્વારા જે તે સમયે પાનમ પ્રોજેક્ટ હેઠળ મહીસાગર નદીના તટે મોજે રાયકાના બ્લોક નં. 449, 450 વાળી જમીનમા સંપ તથા અન્ય મશિનરી મુકવાનુ આયોજન કરેલ હતુ. પરંતુ સદર જમીન માલીક વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાની માલિકિની મોજે રાયકાના બ્લોક નં.449, 450 ના જમીનમાં કોર્પોરેશન દ્વારા ફેન્ચવેલનું દબાણ કર્યું હોવા અંગે હાઇકોર્ટમાં વર્ષ 2021થી દાવો દાખલ કર્યો હતો તે બાદ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ વર્ષ 2022 દાખલ કરી હતી. જેથી પાણી પુરવઠા વિભાગ તથા જમીન મિલકત શાખા દ્વારા જમીન માલીક સાથે રૂબરૂ ચર્ચા તા.14.9.2022 ના રોજ કરવામાં આવી તેમજ તા.21.9.2022 ના રોજ ફરીથી સંયુકત મીટીંગ કરી તા.29-9-2022 ના રોજ સ્પીકીંગ ઓર્ડર કરેલ જે મુજબ ડી.જી.પી.એસ. માપણી કરી લેન્ડ રેકર્ડની ચકાસણી કરી કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાયેલ જમીનની સંપાદનની કાર્યવાહી કલેકટરને દરખાસ્ત કરી નવીન જમીન સંપાદન કાયદા અન્વયે કરવામાં આવશે. તેમજ નાયબ કલેકટર દ્વારા જે હુકમ આવશે તે નિર્ણયનું પાલન સક્ષમ ઓથોરીટીની સમક્ષ રજુ કરી પાલન કરવામાં આવશે તેમ નકકી કરવામાં આવ્યું હતું. તેમજ નામદાર હાઇકોર્ટમાં અત્રેથી તા.3-10-2022ના રોજ એફિડેવિટ દાખલ કરી પરંતુ જેનો તા.14-10-2022 ના હુકમથી દાવો ડીસમીસ થયેલ છે. અરજદારએ રજુ કરેલી ડી.આઇ.એલ.આર.ની તા.22-12-2020 ની માપણી મુજબ મોજે રાયકાના બ્લોક નં.449 માં 1502.00 ચો.મી. તથા બ્લોક નં. 450 માં 82.00 ચો.મી. જમીનમાં કોર્પોરેશને ફ્રેન્ચવેલ બનાવેલ છે તેમ બતાવેલ છે. પરંતુ, સંયુકત ડી.જી.પી.એસ.ની માપણી પ્રમાણે બ્લોક નં.449 માંથી 2424.00 ચો.મી. તથા બ્લોક નં.450 માં 389.00 ચો.મી. જમીનમાં વડોદરા મહાનગરપાલિકાએ ફ્રેન્ચવેલ બનાવવા કબજો હોવાનું જણાય છે. જે પૈકી બ્લોક નં.450 ની 389.00 ચો.મી. જમીન ખુલ્લી છે તેમજ જેનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઇ ઉપયોગ લેવામાં આવેલ ન હોય, જે જમીન પરત કરી ફકત બ્લોક નં.449 ની 2424 ચો.મી જમીન સંપાદન કરવાની થાય. પરંતુ સરકારના હીતમાં ડી.આઇ.એલ.આર. માપણી મુજબ રે.સ.નં 450 માં 82 ચો.મી. તથા રે.સ.નં 449 માં 1502 ચો.મી. ક્ષેત્રફળ ધ્યાને લેવાનું રહે છે. તેમ છતાં સંપાદન અધીકારી દ્વારા એલ.એ.ક્યુ. હેઠળ જે ક્ષેત્રફળ નક્કી થાય તે આખરી ગણવાનું રહે છે. દરમ્યાનમાં પીટીશનરની તેમની માલીકીની જમીન રે.સ.નં. 449 માં તથા રે.સ.નં 450માં અવર જવર કરવા માટે રસ્તો આપવા મંજુરી આપવાની થાય છે.

 અરજદારને પ્રથમ વાટાઘાટથી સંપાદન બાબતે જમીન માલીક સંમત ન થતા, જમીન સંપાદન કરવા જી.પી.એમ.સી.એકટની કલમ-78 મુજબ કાર્યવાહી કરવા સામાન્ય સભા તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરીની આવશ્કયતા હોય જે મુજબની મંજૂરી મળવા અત્રેથી જરૂરી કાર્યવાહી કરવા તથા જરૂર જણાયે ફરીથી વાટાઘાટ સહીત આગળની કાર્યવાહી કરવાની તમામ કમિશનરને આપવા દરખાસ્તમાં જણાવ્યું છે.

Next Post
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પૂર્વે સ્વયંસેવકોને CPRની તાલીમ અપાઈ | Volunteers trained in CPR before Va…

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પૂર્વે સ્વયંસેવકોને CPRની તાલીમ અપાઈ | Volunteers trained in CPR before Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba…

અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba…

80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં | Gandhinag…

80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં | Gandhinag…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…
GUJARAT

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

Gondal News : ગોંડલ શહેરની શાન અને હિન્દુ-મુસ્લિમ એકતાનું જીવંત પ્રતીક ગણાતું 500 વર્ષ જૂનું ઐતિહાસિક આંબલીનું વૃક્ષ ગત મોડી...

Read more

મહારાષ્ટ્ર સરકાર અજિત પવાર વિમાન દુર્ઘટનાની CBI તપાસ કરાવશે? CM ફડણવીસે ગૃહમંત્રાલયને લખ્યો પત્ર | M…

અમદાવાદ: આકરી ગરમીમાં ટ્રાફિક પોલીસને ઠંડક આપશે ‘કૂલ જેકેટ’, જાણો ફેનવાળા જેકેટની વિશેષતા | ahmedaba…

80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં | Gandhinag…

1 એપ્રિલથી PAN CARD બનાવવાની રીત બદલાઈ જશે, જાણો કયો ડોકયુમેન્ટ જરૂરી બની જશે! | pan application rul…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In