• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાઘોડિયા રોડ પર ટેમ્પો ટ્રાવેલરે રિક્ષાને ટક્કર મારતા ૭ મહિનાના બાળકનું મોત | 7 month old baby dies …

satyasamachar by satyasamachar
January 30, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વાઘોડિયા રોડ પર ટેમ્પો ટ્રાવેલરે રિક્ષાને ટક્કર મારતા ૭ મહિનાના બાળકનું મોત | 7 month old baby dies …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

 વડોદરા,વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી ચાર રસ્તા પાસે ટેમ્પો ટ્રાવેલરને રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં માતા સાથે જતા ૭ મહિનાના બાળકનું મોત થયું છે. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયારોડ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતો રિક્ષા ડ્રાઇવર ભાવેશ દિનેશભાઇ કહાર ગત ૨૫ મી તારીખે વહેલી સવારે રિક્ષામાં પેસેન્જર બેસાડીને વાઘોડિયા ગામ નજીક આવેલી યુનિવર્સિટીમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા સમયે તેણે ત્રણ મુસાફરોને વૃંદાવન  ચાર રસ્તા જવા માટે રિક્ષામાં બેસાડયા હતા. સવારે ૭ વાગ્યે વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા પાસે એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે જમણી તરફ ટર્ન લેતા રિક્ષામાં આશાબેન નરેશભાઇ ભાભોર (રહે. નવી બંધાતી સાઇટ પર, અણખોલ  ગામ  પાસે, મૂળ રહે. દાહોદ)  તથા તેમનો ૭ મહિનાનો પુત્ર રૃદ્ર તેમજ અન્ય એક મુસાફર સંજય નારાયણભાઇ રાઠવા નીચે પડી ગયા હતા. આશાબેનને પગના સાથળ પર તેમજ દાઢીના ભાગે ઇજા થઇ હતી. જ્યારે તેમના ૭ મહિનાના બાળકને જમણા કાન તથા મગજમાં  ઇજા થઇ હતી. સંજય રાઠવાને પણ કપાળના ભાગે ઇજા થઇ હતી.સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું.

Next Post
વડોદરાથી યુ.કે. ટ્રાન્સફર કરેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા | Two lakh pounds transferred from Vadod…

વડોદરાથી યુ.કે. ટ્રાન્સફર કરેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા | Two lakh pounds transferred from Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…

રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા વિશ્વ મહિલા દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ...

Read more

રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…

રાજકોટ રેલ્વે ડિવિઝન હેઠળના હાપા યાર્ડમાં રૂ. 35.41 કરોડના ખર્ચે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડ તૈયાર |…

વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In