• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

બીસીએ (બરોડા ક્રિકેટ એસોસિએશન) દ્વારા આયોજિત અંડર-૧૪૨સ્વ. ડી.કે. ગાયકવાડ બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પોલો ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ફાઈનલ મુકાબલામાં તાજ એમ.ઈ.એસ. અને દર્શનમ ટીમ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. અંતે તાજએ ૭ વિકેટે વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફીપોતાના નામે નોંધાવી હતી.

આ ટુર્નામેન્ટ દરમિયાન શહેરની ૨૦ જેટલી ટીમો વચ્ચે ૪૮ મેચો રમાઈ હતી. ફાઈનલ મુકાબલામાં દર્શનમ ટીમે પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતા ૧૯૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં તાજે બેટિંગ કરતાં ૨૧૦૨ન બનાવી મહત્વપૂર્ણ લીડ મેળવી હતી.

બીજી ઈનિંગમાં દર્શનમ ટીમ માત્ર ૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જીત માટે ૩૫ રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરતા તાજે ૩ વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી ૭ વિકેટે વિજય મેળવ્યો હતો.

મેચમાં મિહિરશાએ ૯૧ રનની દમદાર ઇનિંગ રમી સાથે ૨ વિકેટ ઝડપી ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો, જેના બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. હેમ મિસ્ત્રીએ મેચ દરમિયાન કુલ ૮ વિકેટ ઝડપી, જ્યારે યશ ત્રિવેદીએ ૭ વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.

Next Post
જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની જમીન પર વસતા પરિવારને તંત્રની નોટિસ, સ્થાનિકોનો વિરોધ | Noti…

જામનગર: હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેની જમીન પર વસતા પરિવારને તંત્રની નોટિસ, સ્થાનિકોનો વિરોધ | Noti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે | A young man was caught driving a car while intox…

સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત | Software engineer commits suicide by hanging himself

SMCને વડોદરા પોલીસ પર ભરોસો નથી,છાણી પોલીસના વોન્ટેડ આરોપીને SMCએ દારૃના કન્ટેનર સાથે ઝડપી પાડ્યો | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…
GUJARAT

 વડોદરા,સરદાર એસ્ટેટની કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ માત્ર ધો.૧૦ સુધી જ ભણેલો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.  પોલીસે...

Read more

દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે | A young man was caught driving a car while intox…

સોફ્ટવેર એન્જિનિયરનો ગળા ફાસો ખાઇને આપઘાત | Software engineer commits suicide by hanging himself

SMCને વડોદરા પોલીસ પર ભરોસો નથી,છાણી પોલીસના વોન્ટેડ આરોપીને SMCએ દારૃના કન્ટેનર સાથે ઝડપી પાડ્યો | …

હરણીરોડ નાગેશ્વર મંદિર પાછળ સ્કૂલ પાસેની ખૂલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યૂ | caw rescued from dr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In