• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.

satyasamachar by satyasamachar
January 24, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

Explainer: EV કેટલા સલામત! 3 વર્ષમાં 23,865 ઘટનામાં 26 લોકો જીવતા સળગી ગયા, જુઓ સરકારી આંકડા | EV Sa…

ભવનાથની તળેટીમાં શિવભક્તિનો સાગરઃ હઠ યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ | Junaga…

Load More

અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ નવીન ઉમિયાધામ નું સી.એમ શ્રી દ્વારા કરાશે લોકાર્પણ.

૭૨ રૂમ, ૨ સ્યુટ રૂમ સહિત મલ્ટિપર્પઝ હોલ, અન્નપૂર્ણા એ.સી.હોલ, લિફ્ટ અને પાર્કિંગ સ્પેસ સહિત સંઘ માટે રસોડા શેડ ની સુવિધા.

અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે આવેલ ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૨૫ જાન્યુઆરી ના રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સંચાલિત શ્રી ઉમિયા માતાજી પથિકાશ્રમ ના નવા બિલ્ડિંગ “જય સોમનાથ –  ઉમિયાધામ “  ના લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરાયું છે.જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય મહેમાન પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ , મુખ્ય દાતા શ્રી બાબુભાઈ કે પટેલ ( ખોરજ વાળા – JSIW ઇન્ફ્રા)
સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ સાથે  ડો. મમતાબેન વી .પંડિત  ( ગાયત્રી ઉપાસક ,કથાકાર ) આશિર્વચન આપી કાર્યક્રમ ની શોભા વધારશે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા તથા દાતા – શ્રેષ્ઠીઓ ના આર્થિક સહયોગ થી નિર્મિત અને અંબાજી મંદિર ની સૌથી નજીક ના અને હાર્દ સમા વિસ્તાર માં ઊભું  કરાયેલ આ ઉમિયાધામ પરિસર યાત્રિકો ને નજીવા ભાવે આધુનિક અને ઉત્તમ સુવિધા સભર રહેઠાણ પૂરું પાડવાના ઉમદા હેતુસર નિર્મિત કરાયેલ છે.

જેમાં ચાર માળ ના આ નવા ભવન માં ૭૨ એ.સી. રૂમ તેમજ  ૨ સ્યુટ રૂમ,મલ્ટિપર્પઝ હોલ, એ.સી.અન્નપૂર્ણા હોલ સહિત ગાર્ડન, લિફ્ટ અને પાર્કિંગ ની સુવિધા પણ ઉભી કરાયેલ છે તેમજ વર્તમાન માં કાર્યરત ૩૧ રૂમ સહિત કુલ ૧૦૫ રૂમ ની વ્યવસ્થા યાત્રિકો ને મળી રહેશે  જ્યાંથી અંબાજી મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર ” શક્તિ દ્વાર “ તેમજ ગેટ નં.૯ ( ભૈરવજી મંદિર  ગેટ ) થી અંદાજે  ૨૦૦  થી ૩૦૦ મીટર ના અંતરાય માં જ આવેલ છે.જ્યાંથી ચાલતા સરળતા પૂર્વક મંદિર સુધી પહોંચી શકાય છે .રહેવા – જમવા ,બગીચા અને પાર્કિંગ સહિત ની વિશાળ જગ્યા ધરાવતું આ સ્થાન મંદિર ની નજીક હોવાથી યાત્રિકોને તમામ રીતે ઉપયોગી નીવડે તેવું છે .

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

Next Post
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, વાસણામાં સરાજાહેર કારને આંતરીને ચાર શખ્સોએ કરી ધોકાવાળી | Ahmedabad N…

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, વાસણામાં સરાજાહેર કારને આંતરીને ચાર શખ્સોએ કરી ધોકાવાળી | Ahmedabad N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…
GUJARAT

Shivraj Singh Chouhan Video : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વીડિયો સંદેશ દ્વારા...

Read more

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

Explainer: EV કેટલા સલામત! 3 વર્ષમાં 23,865 ઘટનામાં 26 લોકો જીવતા સળગી ગયા, જુઓ સરકારી આંકડા | EV Sa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In