• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ahmedabad News : અમદાવાદમાં ધોરણ 6માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હોવાનો દાવો કરાતા હોબાળો મચી ગયો હતો. મણિનગરમાં આવેલી દુર્ગા વિદ્યાલયમાંથી આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જે માત્ર સ્કૂલો અને વાલીઓ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. 

સામાન્ય બોલાચાલી બાદ બદલો લેવા વિચિત્ર હરકત

અમદાવાદની દુર્ગા વિદ્યાલયમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં બે વિદ્યાર્થી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં, એક વિદ્યાર્થીની પાણીની બોટલમાં કથિત રીતે લુગ્દી અને ડામરનું મિશ્રણ ભેળવી દીધું હતું. આ પાણી પીધા બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી. જે બાદ શાળા સંચાલકોએ CCTV ફૂટેજ તપાસતા તેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ બોટલમાં કથિત રીતે કંઈક ભેળવતો કેદ થયો હતો. સદનસીબે બાળકને કોઈ ગંભીર શારીરિક અસર થઈ નથી, પરંતુ જો કોઈ જીવલેણ કેમિકલ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જો કે હવે સમગ્ર મામલે પોલીસનો ખુલાસો આવ્યા બાદ સમગ્ર ઘટના સ્પષ્ટ થઇ છે. 

વાલીઓ પણ વિચારતા થયા

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, ઘટનાની ગંભીરતાને જોતા બંને પક્ષના વાલીઓને બોલાવી કડક સૂચના અપાઈ છે અને તકેદારીના ભાગરૂપે બંને વિદ્યાર્થીઓના સેક્શન બદલી નાખવામાં આવ્યા છે. માસૂમ ગણાતી ઉંમરે બદલો લેવાની આ હિંસક માનસિકતાએ શિક્ષણ જગતની સાથે વાલીઓમાં ચિંતા જન્માવી છે. હાલ તો બાળકોની હિસાત્મક માનસીકતાનો વધારો એક કિસ્સો સામે આવતા વાલીઓ પણ વિચારતા થયા છે.

અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન 2 - image

સમગ્ર મામલે પોલીસનો ખુલાસો

પોલીસે જણાવ્યા મુજબ, મીડિયામાં આ અહેવાલ પ્રકાશિત થયા પછી અમે તપાસ કરી હતી. આ ઘટના ગઈકાલની નથી પરંતુ ગત 28 જાન્યુઆરીના રોજ બની હતી. જે તે વિદ્યાર્થીએ કોઈ ડામર કે ઝેરી ગોળી પીધી નહોતી, પરંતુ તેની પાસે કપૂરની ગોળીઓ હતી જે તેણે બોટલમાં ભરી હતી અને તેની સુગંધ આવતા તેણે અન્ય બે મિત્રોને સુંઘાડી હતી તથા શિક્ષકને જાણ કરી હતી. સાવચેતીના ભાગરૂપે શાળા પ્રશાસને તેને તાત્કાલિક પીડિયાટ્રિશિયન પાસે તપાસ માટે મોકલ્યો હતો, પરંતુ બાળકની તબિયત બગડી નથી અને તે અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે. આ બાબતે DEOએ શાળા પાસે લેખિત જવાબ માંગ્યો છે અને બાળકો સામે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

આ પણ વાંચો :US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ ન્યૂઝ! ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ

Next Post
ગંભીરા બ્રિજ નજીક વધુ એક દુર્ઘટના! હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ | Vadod…

ગંભીરા બ્રિજ નજીક વધુ એક દુર્ઘટના! હોડી પલટતાં 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા, તમામનો આબાદ બચાવ | Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…
GUJARAT

છેલ્લા કલાકમાં હેમરિંગે સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટી 78919 | Sensex falls 1097 points to 78919 in last…

ક્રુડ ઓઈલના ભાવ ૧૫૦ ડોલર પહોંચવાના અંદાજો, સપ્લાય ક્રાઈસીસના અહેવાલ મુંબઈ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વકરતું જઈ મિડલ-ઈસ્ટમાં વધુ...

Read more

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…

ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In