• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના આસારામ આશ્રમ પર બુલડોઝર ફરશે, ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ગેરકાયદે બાંધકામો હટાવાશે | AMC n…

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના આસારામ આશ્રમ પર બુલડોઝર ફરશે, ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી ગેરકાયદે બાંધકામો હટાવાશે | AMC n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!

આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો

પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આ…

Load More

Ahmedabad News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને મોટા પાયે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં આસારામ આશ્રમ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમર કસી છે.

₹500 કરોડની સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો

સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જમીન પર આવેલો છે. આ આશ્રમની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ અંગે કરેલા સર્વેમાં માલુમ પડ્યું હતું કે આ આશ્રમમાં 32 જેટલાં ગેરકાયદે બાંધકામો કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા આ દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસ ફટકારાઈ હતી. 

ઇમ્પેક્ટ ફીની અરજી ફગાવી, હવે કોર્ટમાં લડાઈ

આશ્રમ સંચાલકોએ આ ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂરી મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્પોરેશને આ અરજીને નામંજૂર કરી દીધી છે. હાલ આ મામલો એપેલેટ ઓથોરિટી સમક્ષ પેન્ડિંગ છે. આજે બુધવારે મળેલી કોર્પોરેશનની લીગલ કમિટીની બેઠકમાં ચેરમેન પ્રકાશ ગુર્જરે તાત્કાલિક વકીલની નિમણૂક કરી આ કેસનો ઝડપથી નિકાલ લાવવા સૂચના આપી છે, જેથી ડિમોલિશનની કામગીરી શરૂ કરી શકાય.

ઓલિમ્પિક વિલેજ માટે ક્લિયરન્સ

રાજ્ય સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ઓલિમ્પિક વિલેજ અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી કરી રહી છે. આ સર્વેમાં માત્ર આસારામ આશ્રમ જ નહીં, પરંતુ ભારતીય સેવા સમાજ, સદાશિવ આશ્રમ ઉપરાંત અંદાજે 150 જેટલા રહેણાક મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો: બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર

ગમે ત્યારે શરૂ થઈ શકે છે ડિમોલિશન

લીગલ કમિટીએ સ્પષ્ટતા કરી છે કે, સ્પોર્ટ્સ સંકુલ ફેઝ-2 ના ડેવલપમેન્ટ માટે આ ગેરકાયદે બાંધકામો હટાવવા અનિવાર્ય છે. એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ આવતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા વર્ષો જૂના આ દબાણો પર બુલડોઝર ફેરવી દેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Next Post
અમદાવાદ: બાવળાના મેમર ગામે કંપનીની જ ચીમની પર કર્મચારીએ ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ | Ahmedabad …

અમદાવાદ: બાવળાના મેમર ગામે કંપનીની જ ચીમની પર કર્મચારીએ ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મજૂર વિરોધી કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ | Trade unions go on nationwide strike …

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!

અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!

આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો

આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મજૂર વિરોધી કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ | Trade unions go on nationwide strike …
GUJARAT

Jamnagar Bank Strike : આજે વિવિધ ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ છે જેમાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ પણ જોડાયા અર્થતંત્ર અટકી ગયું...

Read more

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!

આ શુક્રવારે રહસ્યોની રાત: ‘બ્લેક બર્થડે’ થ્રિલરનો ધમાકો

પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In