• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના કોટડામાં SMCના દરોડા, 3 લાખના હશીશ સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad Drug Bust: SMC Catches …

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના કોટડામાં SMCના દરોડા, 3 લાખના હશીશ સાથે બે શખસો ઝડપાયા | Ahmedabad Drug Bust: SMC Catches …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

Explainer: સુપ્રીમ કોર્ટે ‘વાનુઆતુ’ની તુલના કાલ્પનિક દેશ ‘કૈલાસા’ સાથે કરી, જાણો આવો કોઈ દેશ અસ્તિત્…

Load More

Ahmedabad Drug Bust: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ લાલ આંખ કરી છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં ગતમોડી રાત્રે ઓપરેશન હાથ ધરી પોલીસે લાખોની કિંમતનું ‘હશીશ’ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલા આ દરોડાથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેર કોટડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો.  આ ઓપરેશન દરમિયાન 1.456 કિલોગ્રામ હશીશનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની અંદાજે 3,64,000 રૂપિયાની કિંમતનું ડ્રગ્સ અને અન્ય સાધનો મળી કુલ 4,43,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ ગુમાવ્યા

પોલીસે આ કેસમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ઉત્તર પ્રદેશના રામમૂરત ચમાર અને કુબેરનગરના રાકેશ ઉર્ફે રોકીની ધરપકડ કરી છે, જ્યારે અયોધ્યાના વિજયકુમાર વિશ્વકર્માને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો અમદાવાદના સ્થાનિક સપ્લાયર્સને પહોંચાડવાનો હતો.

શહેર કોટડા પોલીસની કામગીરી પર સવાલો

આ વિસ્તાર ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યો છે. અગાઉ અહીં દારૂના મામલે બે પોલીસકર્મીઓ વચ્ચે થયેલી મારામારીનો કિસ્સો છેક ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો હતો. થોડા સમય પહેલા PCB એ અહીંથી દારૂનો જથ્થો પકડ્યો હતો અને હવે SMC એ ડ્રગ્સ પકડ્યું છે. જ્યારે બહારની એજન્સીઓ વારંવાર દરોડા પાડીને ગેરકાયદે પ્રવૃત્તિઓ પકડે છે, ત્યારે સ્થાનિક પોલીસની સતર્કતા અને જવાબદારી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

Next Post
જ્વેલર્સ શોરૂમમાંથી દાગીના ખરીદીને નીકળેલી માતા-પુત્રીનો પીછો કરી લુંટારા દાગીના લૂંટી ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…

રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | SC Slams State…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યસભામાંથી NDAના દિગ્ગજ નેતાનું પત્તું કપાશે? ભોજપુરી સ્ટારની બેઠક પાક્કી હોવાની અટકળો તેજ | rajy…
GUJARAT

Rajya Sabha Elections 2026: દેશમાં રાજ્યસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આગામી 16 માર્ચ, 2026ના રોજ 10 રાજ્યોની 37 બેઠકો...

Read more

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

ક્રેડિટ કાર્ડ ધારકો સાવધાન! 1 એપ્રિલથી 5 નવા નિયમ આવી શકે, પછી આવી ભૂલ ન કરતાં | credit card new rul…

મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું વિચારો : સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | SC Slams State…

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In