• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: ચોરીના આરોપમાં યુવકને લાકડીથી ઢોર માર, વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Ne…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ahmedabad News: એક યુવકને લાકડી અને દંડાથી ઢોર માર મારતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ વીડિયો અમદાવાદના નારોલના પીપળજ ગામનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં એક ઈસમ હાથમાં લાકડીને લઈને બેફામ રીતે કથિત ચોરીના દાવા સાથે એક યુવકને નિર્દયતાથી માર મારી રહ્યો છે, બચવા માટે યુવક ‘એ ભાઈ, એ ચેતનભાઈ જાને દો, જાને દો’ની બૂમ પાડી રહ્યો હતો. મહત્ત્વનું છે કે, આ વીડિયો વાઈરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરી કરી હોવાનો આરોપ

મળતી માહિતી મુજબ, આ ઘટના નારોલના પીપળજ ગામમાં બની હતી. માર ખાનાર યુવક પર ટાયર સહિતની અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. તે પછી કેટલાક લોકોએ કાયદો હાથમાં લઈને યુવકને લાકડીના દંડા વડે જાહેરમાં ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: ‘આજે તને અને તારા શેઠને પતાવી દેવાના છે’, અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડા તત્ત્વોનો આતંક

વીડિયો એક મહિનો જૂનો હોવાનો અંદાજ

આ વીડિયોના આધારે અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ વીડિયો આશરે એક મહિનો જૂનો હોવાનું માનવામાં આવે છે. જો કે, આ વીડિયોની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પોલીસે વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. 

Next Post
ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન | Cha…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ : કાર્યકરો ઉમટ્ય…

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

જામનગરના વોર્ડ નં. 4માં ભાજપને ઝટકો : ટિકિટ કપાતાં બે પૂર્વ કોર્પોરેટરો બસપામાં જોડાયા, ચૂંટણી લડશે …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન | Cha…
GUJARAT

Chandkheda Dosa Case Update: ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત નિપજાવનાર ‘ઢોંસાકાંડ’માં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં જે ઘટના ફૂડ...

Read more

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી : ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો ધમધમાટ : કાર્યકરો ઉમટ્ય…

PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામી ગૂફ્તગૂ, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો સંસદનો વીડિયો | pm modi rahul…

જામનગરના વોર્ડ નં. 4માં ભાજપને ઝટકો : ટિકિટ કપાતાં બે પૂર્વ કોર્પોરેટરો બસપામાં જોડાયા, ચૂંટણી લડશે …

મોંઘવારી ભથ્થાં અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો | supr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In