• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: નરોડામાં બે સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ, 7 મહિલાઓને બચાવી લેવાઈ | Ahm…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: નરોડામાં બે સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ, 7 મહિલાઓને બચાવી લેવાઈ | Ahm…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસના લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-4એ ગુરુવારે નરોડા વિસ્તારમાં લક્ઝરી સ્પાની આડમાં ચાલતા ગેરકાયદે દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ કર્યો, દરોડા પહેલા નકલી ગ્રાહકોને મોકલવામાં આવ્યા હતા, જે બાદ  સાત મહિલાઓને દેહ વ્યાપારમાંથી બચાવી લેવામાં આવી હતી.

તમામ મહિલાઓ ગુજરાત બહારની

LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આર્શીવાદ એવન્યુ પર નરોડા હરિદર્શન ચોકડી નજીક સ્થિત બ્લુ હેવન લક્ઝરી સ્પા અને લિટલ ક્લાઉડ લક્ઝરી સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ગેરકાયદે દેહ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે મહિલાઓને ગુજરાતની બહારથી લાવવામાં આવી હતી અને દેહ વ્યાપાર માટે દબાણ કરવામાં આવ્યું હતું.

નકલી ગ્રાહકો મોકલીને છટકું ગોઠવવામાં આવ્યું

દરોડા બાદ LCB અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્પાના મેનેજર, તેમની પત્ની સાથે, અન્ય રાજ્યોની મહિલાઓને સોર્સ કરીને કથિત રીતે આ રેકેટ ચલાવી રહ્યા હોવાની જાણકારી મળી હતી. માહિતીના આધારે, ગેરકાયદે પ્રવૃત્તિઓની પુષ્ટિ કરવા માટે નકલી ગ્રાહકો મોકલીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. એકવાર ઇનપુટ્સની ચકાસણી થઈ ગયા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સાત મહિલાઓને દેહ વ્યાપારના રેકેટમાંથી બચાવી લેવામાં આવી.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર હાઈ-એલર્ટ જાહેર, મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના

સ્પાના મેનેજર અને તેની પત્નીની ધરપકડ

પોલીસે સ્પાના મેનેજર ધર્મેન્દ્ર સિંહ હરવેન્દ્ર સિંહ અને તેની પત્ની કમલજીતની ધરપકડ કરી છે. આ દંપતી હાલમાં નરોડામાં રહે છે. તેમનું વતન પંજાબના તરનતારન જિલ્લાનું પાંડોરી ગોલા ગામ છે, આરોપીઓ સામે દેહ વ્યાપાર સંબંધિત જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, બચાવાયેલી મહિલાઓના પુનર્વસન અને શહેરમાં સ્પા વ્યવસાયના આડમાં તસ્કરી અને શોષણમાં સામેલ નેટવર્કને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે રેકેટ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવા અને અન્ય સ્થળોએ સમાન પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે કે કેમ તે શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Next Post
અમદાવાદના ગોતામાં AMTS બસે સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા, બે લોકો ઇજાગ્રસ્ત | AMTS Bus Hits S…

અમદાવાદના ગોતામાં AMTS બસે સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા, બે લોકો ઇજાગ્રસ્ત | AMTS Bus Hits S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં | gujarat loca…

રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than …

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અવનવી ઘટનાઓ, ક્યાંક સામૂહિક રાજીનામા તો ક્યાંક નેતાઓ રડ્યાં | gujarat loca…
GUJARAT

ઉમેદવારી ફોર્મ નહીં ભરી શકતાં કલેક્ટર કચેરીમાં ફિનાઈલ પી લીધું! સુરત: સુરતના વોર્ડ નંબર 14માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી...

Read more

રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than …

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import…

માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In