• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઉત્તરસંડા એસ. ટી. સ્ટેન્ડ સામે એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત | Youth dies after falling asleep in Ac…

PSU બેંકોનો નફો વધ્યો, મજબૂત ટ્રેઝરી યિલ્ડે વ્યાજ આવકની ખાધને સરભર કરી | PSU banks’ profits rise str…

બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ | Proposal to bank…

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી એક ઘટનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૨૬મું અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું છે. સાણંદ તાલુકાના જુવાલ ગામના વતની એવા ૫૨(52) વર્ષીય કંચનબેન મોમણભાઈ ગોહિલના પરિવારે લીધેલા ઉમદા નિર્ણયથી આજે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળવા જઈ રહ્યું છે.

આ સફળ અંગદાન અંગે વિગતો આપતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવવાના આઘાત વચ્ચે પણ અન્યના જીવનમાં ઉજાસ ફેલાવવા અંગદાનનો નિર્ણય લે છે, ત્યારે તે માનવતાનું સર્વોચ્ચ શિખર ગણાય છે. સિવિલ હોસ્પિટલની ટીમની ૭૨ કલાકની મહેનત અને પરિવારની ઉમદા ભાવનાને કારણે આજે વધુ ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.”

ઘટનાની વિગત મુજબ, કંચનબેન ગોહિલ ગત તારીખ ૧૮ જાન્યુઆરીના રોજ બાઈક ઉપરથી પડી જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મગજમાં હેમરેજ થવાને કારણે તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન ૨૦ જાન્યુઆરીના રોજ ફરજ પરના ડોક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

કંચનબેનની ગંભીર સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમના ડો. ભાવેશ પ્રજાપતિ તેમજ ડો. અભિષેક બારોટે તેમના પરિવારનું કાઉન્સિલિંગ કર્યું હતું. હોસ્પિટલ ખાતે હાજર કંચનબેનના પતિ મોમણભાઈ અને તેમના બે દીકરા અજીતભાઈ અને વિજયભાઈએ માનવતાનો ઉમદા અભિગમ દાખવતા અન્યના જીવન બચાવવા માટે અંગદાનની સંમતિ આપી હતી. આ સંમતિના પરિણામે કંચનબેનનું એક લીવર અને બે કિડનીનું દાન પ્રાપ્ત થયું હતું. ડો. જોષીએ વધુમાં ઉમેર્યું હતું કે આ અંગોનું સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલની અત્યાર સુધીની ઐતિહાસિક સિદ્ધિ

સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ એક મિશન બની ગઈ છે. ડો. રાકેશ જોષીએ હોસ્પિટલના આંકડાકીય પ્રદાન વિશે વાત કરતા જણાવ્યું કે, આજદિન સુધીમાં કુલ ૨૨૬ અંગદાન દ્વારા કુલ ૭૪૯ મહત્વપૂર્ણ અંગો મેળવવામાં સફળતા મળી છે. આ અંગદાનમાં અત્યાર સુધી ૨૦૦ લીવર, ૪૧૬ કિડની, ૧૮ સ્વાદુપિંડ, ૭૩ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં અને ૨ નાના આંતરડાંનો સમાવેશ થાય છે.

અંગો ઉપરાંત પેશીઓના દાનમાં પણ સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે, જેમાં ૧૭૪ ચક્ષુ તેમજ ૩૪ ચામડીના દાન મળી કુલ ૨૦૮ પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. આમ, સિવિલ હોસ્પિટલ દ્વારા આજદિન સુધીમાં કુલ ૯૫૭ અંગો તેમજ પેશીઓનું દાન મેળવીને તબીબી જગતમાં એક નવી મિશાલ કાયમ કરવામાં આવી છે.

Next Post
VIDEO | છોટા ઉદેપુર: પાવી જેતપુરમાં બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાડનારો બુટલેગર આખરે ઝડપાયો, જુઓ CC…

VIDEO | છોટા ઉદેપુર: પાવી જેતપુરમાં બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાડનારો બુટલેગર આખરે ઝડપાયો, જુઓ CC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ | Allegations of Jayaraj Ahir being given faci…

સોનામાં રૂ.1500નો ઘટાડો : ચાંદી રૂ.10000 તૂટી : વિશ્વ બજારમાં ઉછળકુદ | Gold falls by Rs 1500: Silver…

સોનામાં રૂ.1500નો ઘટાડો : ચાંદી રૂ.10000 તૂટી : વિશ્વ બજારમાં ઉછળકુદ | Gold falls by Rs 1500: Silver…

ઉત્તરસંડા એસ. ટી. સ્ટેન્ડ સામે એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત | Youth dies after falling asleep in Ac…

ઉત્તરસંડા એસ. ટી. સ્ટેન્ડ સામે એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત | Youth dies after falling asleep in Ac…

PSU બેંકોનો નફો વધ્યો, મજબૂત ટ્રેઝરી યિલ્ડે વ્યાજ આવકની ખાધને સરભર કરી | PSU banks’ profits rise str…

PSU બેંકોનો નફો વધ્યો, મજબૂત ટ્રેઝરી યિલ્ડે વ્યાજ આવકની ખાધને સરભર કરી | PSU banks’ profits rise str…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર જેલમાં જયરાજ આહીરને સુવિધા અપાતી હોવાનો આક્ષેપ | Allegations of Jayaraj Ahir being given faci…
GUJARAT

– બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલા પ્રકરણમાં – નવનીત બાલધિયાએ ડીજીપી જેલ વિભાગ ગુજરાતને પત્ર પાઠવી તપાસની માંગ કરી...

Read more

સોનામાં રૂ.1500નો ઘટાડો : ચાંદી રૂ.10000 તૂટી : વિશ્વ બજારમાં ઉછળકુદ | Gold falls by Rs 1500: Silver…

ઉત્તરસંડા એસ. ટી. સ્ટેન્ડ સામે એક્ટિવા સ્લીપ થતા યુવકનું મોત | Youth dies after falling asleep in Ac…

PSU બેંકોનો નફો વધ્યો, મજબૂત ટ્રેઝરી યિલ્ડે વ્યાજ આવકની ખાધને સરભર કરી | PSU banks’ profits rise str…

બગોદરામાં પ્રેમી પંખીડાનો મંદિરના ચોગાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત | Lovebird commits suicide by hanging …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In