• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

શહેરના રસ્તાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત થશે : લાઠી રોડ પર નવો ટાઉન હોલ બનાવવાનું આયોજન : શહેરી બ્યુટિફિકેશન, જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવાશે

અમરેલી, : અમરેલી પાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં વર્ષ 2026-27નું રૂ. 113 કરોડનું બજેટ રજૂ કરાતા તેને મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટ રૂ. 9.31 લાખની પુરાંત સાથેનું છે. તેમાં રસ્તાના આધુનિકીકરણ પર ફોકસ થશે અને પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય સુખાકારીને કેન્દ્રમાં રાખીને સર્વાંગી વિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. 

 ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનની યોજનાકીય ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 5 કરોડના ખર્ચે  અલગ અલગ સ્થળોએ એલ.ઈ.ડી લાઈટીંગ પોલ, એન્ટ્રી લાઈટીંગ ગેટ, બોક્ષ કલ્વર્ટ, પાણીના બોર, અવેડા, આંગણવાડીઓને કંપાઉન્ડ વોલ, ઓક્સિજન પાર્ક, વૃક્ષારોપણ, સી.સી રોડ રસ્તા, તેમજ સ્પોર્ટ્સ લગત સુવિધાઓ વધશે. સરકારની ઓ.જી. ગ્રાન્ટ હેઠળ અંદાજે રૂ. 5 કરોડના ખર્ચે શહેરબાહ્ય વિસ્તારમાં રોડ રસ્તાના વિકાસકાર્યો, તેમજ ગૌરવપથ હેઠળની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 5 કરોડના ખર્ચે શહેરના મુખ્ય 3 રસ્તાઓ સિવિલ હોસ્પિટલ રોડ, સેન્ટર પોઈન્ટથી મણીનગર રોડ, ભીડભંજન મહાદેવ મંદિરથી ચક્કરગઢ રોડ બાયપાસને આઈકોનિક રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ અંદાજિત રૂ. 5 કરોડના ખર્ચે શહેરના રોડ રસ્તાઓના વિકાસકામો પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી કરવામાં આવશે. 

લાઠી રોડ પર નવો ટાઉનહોલ બનાવવાનું આયોજન થયું છે. સુંદર શહેર  યોજના હેઠળ રૂ. 125 લાખના ખર્ચે રસ્તાઓના બ્યૂટીફિકેશનની કામગીરી પણ કરવામાં આવશે. જિલ્લાકક્ષાનું અદ્યતન ફાયર સ્ટેશન આકાર પામશે જેના થકી આગ લાગવાની આકસ્મિક ઘટનાઓ સમયે મદદ મળશે. બાયપાસ રોડ પર આવેલ રોકડીયા સરોવરને અમૃત સરોવર તરીકે વિકસિત કરવામાં આવશે. કારોબારી સમિતિની બેઠકમાં કારોબારી સમિતિ ચેરમેન સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા 

Next Post
અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl…

અમ્યુકો અને પોલીસે હટાવેલા ફેરિયાઓએ પાનકોર નાકા પર ફરી અડ્ડો જમાવી દીધો | shop keepers facing troubl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…
GUJARAT

Chandkheda Child Death Case: અમદાવાદના ચાંદખેડામાં ગત અઠવાડિયે ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયા હોવા અંગે આજે(13 એપ્રિલ, 2026)...

Read more

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

ઈન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીનો હુકમ | GPCB orders immediate closure …

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In