• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…

satyasamachar by satyasamachar
February 21, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મોટો ઝટકો, યૌન શોષણ કેસમાં ફરિયાદ દાખલ કરવા પોલીસને કોર્ટનો આદેશ | allah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS (File Pic)

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વારનંદ સરસ્વતી વિરૂદ્ધ યૌન શોષણના આરોપ મામલે એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટથી મોટો આદેશ સામે આવ્યો છે. એડીજે પોક્સો એક્ટ વિનોદ કુમાર ચૌરસિયાએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે પોલીસને કેસ નોંધવા અને કાયદા મુજબ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ હવે ઝુસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવશે.

જણાવી દઈએ કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ અને શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી તરફથી દાખલ કરાયેલી અરજી પર કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. પ્રયાગરાજની એડીજે રેપ એન્ડ પોક્સ સ્પેશિયલ કોર્ટે કેસની સુનાવણી કરતા આરોપ લગાવનારા બંને સગીરોના કોર્ટમાં વીડિયો સાથે નિવેદન દાખલ કરાયા હતા. આ સાથે જ પોક્સો કોર્ટે પોલીસના રિપોર્ટનું પણ સંજ્ઞાન લીધું હતું. સગીરોના નિવેદન દાખલ કરવા અને પોલીસ રિપોર્ટ જોયા બાદ કોર્ટે જજમેન્ટ રિઝર્વ કર્યું હતું. હવે શનિવારે કોર્ટે આ મામલે ચુકાદો પણ સંભળાવી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ અને શાકુંભરી પીઠાધીશ્વર આશુતોષ બ્રહ્મચારી મહારાજે 173 (4) હેઠળ અરજી દાખલ કરી હતી, જેમાં ફરિયાદ દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આરોપ લગાવનારા બંને સગીરોના નિવેદન 13 ફેબ્રુઆરીએ કોર્ટમાં વીડિયોગ્રાફી સાથે દાખલ કરાયા હતા. કોર્ટે પોલીસ રિપોર્ટને પણ સંજ્ઞાનમાં લીધો અને સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

હવે કોર્ટના આદેશ બાદ કેસમાં આગળની કાયદાકીય કાર્યવાહી થશે. આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો કે, તેમણે કથિત ઘટનાઓથી સંબંધિત સીડી પણ કોર્ટમાં સોંપી છે. તેમણે કહ્યું કે, તેમને ન્યાય મળ્યો છે અને તેઓ પ્રયાગરાજથી વિદ્યા મઠ, વારાણસી સુધી પગપાળા સનાતન યાત્રા કાઢશે જેથી લોકોને હકીકત જણાવી શકાય.

માત્ર મને બદનામ કરવાનું આવું કરાયું: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

ત્યારે, આ મુદ્દે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યારે ચારેય શંકરાચાર્ય બેસેશે ત્યારે વાત કરીશું. હજુ તો અમારા ઉપર આરોપ લગાવાયા છે. અમે તેના પુરાવા કોર્ટમાં રજૂ કરી ચૂક્યા છીએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ. બે મહિનામાં અથવા જલ્દીથી કોર્ટ આનો ચુકાદો સંભળાવશે. તેના પર ઝડપી ટ્રાયલ થવી જોઈએ. જે એક્ટ મારા પર લગાવાયા છે, તે એક્ટમાં એ નિયમ છે કે ન તો બાળકોની ઓળખ જાહેર કરવામાં આવે અને ન તો કોઈ બીજાની ઓળખને સામે લાવવામાં આવે. તેમ છતાં એવું કરાઈ રહ્યું છે. માત્ર મને બદનામ કરવા માટે આવું કરાઈ રહ્યું છે. જનતા બધું સમજી રહી છે અને જોઈ રહી છે. ગૌ માતાને પ્રતિષ્ઠા આપવી પડશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારા પર જેટલા પણ આરોપ લગાવવામાં આવે, પરંતુ અમે અટકીશું નહીં. ખોટા આરોપો લગાવવા છતાં અમારું મનોબળ વધતું રહેશે. દૂષિત માનસિકતાને લઈને માત્ર મને આરોપો લગાવીને ફસાવવામાં આવી રહ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, માતાની પ્રતિષ્ઠાનો અવાજ ઉઠાવવાનું આ નુકસાન મારે ભોગવવું પડી રહ્યું છે. મારા પર એવા આરોપ લગાવાયા છે, જેની સર્વ સમાજમાં કોઈ કલ્પના પણ ન કરી શકે, પરંતુ હું ડરવાનો નથી, કારણ કે સત્યને આંચ પણ નહીં.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ…

વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

Narmada News : નર્મદામાં ભારતીય જનતા પાર્ટીએ રાજપીપળા નગરપાલિકા માટે કયા ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે એ સસ્પેન્સ બન્યું છે. ફોર્મ...

Read more

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

મૃતકના પુત્રની બેદરકારી મામલે ગુનો નોંધવા માગ | Demand to register a case regarding negligence of th…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In