• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજવારોડ પર પેટ્રોલ પંપ નજીક કેબીનમાં ઘુસી જતા બાઇક ચાલકનું મોત | Biker dies after collapse in cabin …

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
આજવારોડ પર પેટ્રોલ પંપ નજીક કેબીનમાં ઘુસી જતા બાઇક ચાલકનું મોત | Biker dies after collapse in cabin …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

 વડોદરા,આજવારોડ પર આજે બપોરે એક બાઇકસવાર યુવક પેટ્રોલપંપ નજીક આવેલી કેબીનમાં ધડાકાભેર ઘુસી જતા ગંભીર રીતે  ઘાયલ થયો હતો. તેનું મોત થતા પાણીગેટ  પોલીસે કાર્યવાહી  હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલાલી ચાણક્યનગરીમાં  રહેતો ૨૬ વર્ષનો આદિત્ય રાજેન્દ્રભાઇ પરમાર સીસીટીવી કેમેરાનું ફિટિંગનું કામ કરતો હતો. આજે બપોરે તે બાઇક લઇને આજવારોડ  પરથી જતો હતો. આજવારોડ દૂધેશ્વરનગર સોસાયટીની સામે આવેલા પેટ્રોલ પંપ પર હવા ભરવાની કેબીનમાં તે બાઇક સાથે અથડાતા ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, તેનું મોત થયું હતું. જે અંગે પાણીગેટ  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માંજલપુર શ્રેયસ સ્કૂલની પાછળ કસ્તુરીનગરમાં રહેતો રવિન્દ્ર વનરાજભાઇ કઢે ગત ૨ જી ફેબુ્રઆરીએ બાઇક લઇને જતો હતો. તે દરમિયાન ગોત્રી હરિનગર બ્રિજ ચઢતા સમયે ડિવાઇડર સાથે અથડાતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૧૯ દિવસની સારવાર પછી તેનું મોત થયું છે.

Next Post
હિન્દુ સ્ટડીઝનો કોર્સ ડચકા ખાવા માંડયો, હંગામી અધ્યાપકોના પગારના પણ ફાંફા | hindu studies course in …

હિન્દુ સ્ટડીઝનો કોર્સ ડચકા ખાવા માંડયો, હંગામી અધ્યાપકોના પગારના પણ ફાંફા | hindu studies course in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…

વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…

લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના : ક્રેઇનનું હૂક તૂટી પડતાં પરપ્રાંતિય શ્રમિકનું ગંભીર…

જામનગર નજીક કારખાનામાં તસ્કરોના પરોણા : તસ્કરો પિત્તળ-કોપર સહિત રૂ.1.8 લાખનો મુદામાલ ઉઠાવી ગયાની ફરિ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…
GUJARAT

Vadodara : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વોર્ડ નંબર 12 અંતર્ગત આવતા કોઠી ફળિયાની ગૃહિણીઓએ દૂષિત પાણીથી ભરેલી બોટલો હાથમાં લઈ...

Read more

વડોદરામાં જાહેર માર્ગ પર પશુ છોડનાર અને ગંદકી કરનાર પશુમાલિકો સામે VMCની દંડાત્મક કાર્યવાહી | VMC ta…

લાલપુર નજીક બેટરીના પ્લાન્ટમાં સર્જાઈ દુર્ઘટના : ક્રેઇનનું હૂક તૂટી પડતાં પરપ્રાંતિય શ્રમિકનું ગંભીર…

જામનગર નજીક કારખાનામાં તસ્કરોના પરોણા : તસ્કરો પિત્તળ-કોપર સહિત રૂ.1.8 લાખનો મુદામાલ ઉઠાવી ગયાની ફરિ…

જામનગરના જુની અદાવતના મનદુખના કારણે બે પાડોશીઓ વચ્ચે તકરાર : પિતા-પુત્ર પર હુમલો, પાડોશી પિતા-પુત્ર …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In