• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Army Agniveer Vacancy 2026: ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા કરવા માંગતા યુવાનો માટે ખુશખબર છે. ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2026 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 13 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને 1 એપ્રિલ, 2026 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન 1 જૂનથી 15 જૂન 2026 દરમિયાન કરવામાં આવશે. 

વય મર્યાદામાં મોટો ફેરફાર

આ વર્ષની ભરતીમાં સૌથી મોટો ફેરફાર વય મર્યાદામાં કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ચાલેલા લાંબા આંદોલન બાદ સરકારે મહત્તમ વય મર્યાદામાં 1 વર્ષની છૂટ આપી છે, જેના કારણે હવે સાડા 17થી 22 વર્ષ સુધીના યુવાનો અરજી કરી શકશે.

અગ્નિવીરના વિવિધ પદો માટે ઉંમરની મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી છે:

– અગ્નિવીર GD, ટેકનિકલ, ક્લર્ક, ટ્રેડ્સમેન): 17.5થી 22 વર્ષ. (જન્મ: 1 જુલાઈ, 2005થી 1 જુલાઈ, 2009 વચ્ચે).

– સોલ્જર ટેકનિકલ(NA): 17.5થી 23 વર્ષ. (જન્મ: 1 જુલાઈ, 2004થી 1 જુલાઈ, 2009 વચ્ચે).

– સિપાહી ફાર્મા: 19થી 25 વર્ષ. (જન્મ: 1 જુલાઈ, 2002થી 1 જુલાઈ, 2008 વચ્ચે).

એકથી વધુ કેટેગરીમાં અરજી

ઉમેદવારો તેમની લાયકાત મુજબ રેગ્યુલર એન્ટ્રી સિવાય બે અલગ-અલગ અગ્નિવીર કેટેગરી માટે ફોર્મ ભરી શકે છે.

– આ માટે અલગ-અલગ ફોર્મ ભરવા પડશે અને બે લેખિત પરીક્ષા આપવી પડશે. શારીરિક કસોટી અને મેડિકલ ટેસ્ટ એક જ વાર આપવાનો રહેશે.

– અરજી કરતી વખતે જ તમારે કઈ કેટેગરીને પહેલી પસંદગી આપવી છે તે જણાવવું પડશે.

ટ્રેડ્સમેન માટે પસંદગી(Preference) ફરજિયાત

જો તમે 8મું કે 10મું પાસ ટ્રેડ્સમેન તરીકે ફોર્મ ભરો છો, તો તમારે કયા કામ(Trade)માં જોડાવું છે તેની પસંદગી જાતે કરવી પડશે.

– 10મું પાસ: વધુમાં વધુ 9 ટ્રેડ પસંદ કરી શકશો.

– 8મું પાસ: 2 ટ્રેડ પસંદ કરી શકશો.

ખાસ નોંધ: જો તમે ટ્રેડની પસંદગી નહીં કરો, તો મેરિટમાં નામ હોવા છતાં તમારી પસંદગી કરવામાં આવશે નહીં. તેથી પ્રાધાન્ય(Priority) આપવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

શૈક્ષણિક લાયકાત

અગ્નિવીર જનરલ ડ્યુટી(GD): 10મું પાસ (કુલ 45% માર્ક્સ અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% હોવા જરૂરી). જેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ(LMV) હશે તેમને ડ્રાઇવરની ભરતીમાં પ્રાધાન્ય મળશે.

અગ્નિવીર ટેકનિકલ: 12મું પાસ(ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશ સાથે કુલ 50% માર્ક્સ જરૂરી).

અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોરકીપર: કોઈપણ પ્રવાહમાં(આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ) 60% માર્ક્સ સાથે 12મું પાસ. દરેક વિષયમાં 50% માર્ક્સ હોવા જોઈએ. ઇંગ્લિશ અને ગણિત/એકાઉન્ટમાં 50% માર્ક્સ ફરજિયાત છે. આ પદ માટે ટાઈપિંગ ટેસ્ટ પણ આપવો પડશે.

અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું/8મું પાસ): માત્ર પાસ હોવું જરૂરી છે, પરંતુ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ હોવા જોઈએ.

પરિણામની રાહ જોતા(Appearing) ઉમેદવારો

જો તમે આ વર્ષે 10માં કે 12માંની પરીક્ષા આપી હોય અથવા ITI કે NIOSમાં ભણતા હોવ અને પરિણામ આવવાનું બાકી હોય, તો પણ તમે અરજી કરી શકો છો. જોકે, ભરતીના બીજા તબક્કા વખતે તમારે ઓરિજિનલ માર્કશીટ બતાવવી પડશે.

શારીરિક યોગ્યતા(ઊંચાઈ અને છાતી)

GD, ટેકનિકલ અને ટ્રેડ્સમેન માટે: ઊંચાઈ ઓછામાં ઓછી 170 સેમી હોવી જોઈએ(કેટલાક રાજ્યોમાં છૂટછાટ મુજબ 163, 165 કે 169 સેમી). છાતી 77 સેમી અને ફૂલાવ્યા પછી 82 સેમી હોવી જરૂરી છે.

ક્લાર્ક અને સ્ટોરકીપર માટે: ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેમી હોવી જોઈએ. છાતી 77 સેમી અને ફૂલાવ્યા પછી 82 સેમી હોવી જરૂરી છે.

શારીરિક કસોટી(Physical Test)

ફિઝિકલ ટેસ્ટને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દોડ અને પુલ-અપ્સના માર્કસ નીચે મુજબ છે.

– ગ્રુપ 1: 5 મિનિટ 30 સેકન્ડમાં 1.6 કિમી દોડ (60 માર્કસ) + 10 પુલ-અપ્સ (40 માર્કસ).

– ગ્રુપ 2: 5 મિનિટ 45 સેકન્ડમાં 1.6 કિમી દોડ (48 માર્કસ) + 9 પુલ-અપ્સ (33 માર્કસ).

– ગ્રુપ 3: 6 મિનિટમાં 1.6 કિમી દોડ (36 માર્કસ) + 8 પુલ-અપ્સ (27 માર્કસ).

– ગ્રુપ 4: 6 મિનિટ 15 સેકન્ડમાં 1.6 કિમી દોડ (24 માર્કસ) + 7 પુલ-અપ્સ (21 માર્કસ) અથવા 6 પુલ-અપ્સ (16 માર્કસ).

– નોંધ: 9 ફૂટ લાંબી કૂદ અને ઝિગ-ઝેગ બેલેન્સ ટેસ્ટ માત્ર પાસ કરવાના રહેશે, તેના કોઈ અલગ માર્કસ નથી.

જરૂરી નિયમો અને ફી

– ઉમેદવાર જે રાજ્યની ભરતીમાં ભાગ લેવા માંગતો હોય, તે જ રાજ્યનો વતની હોવો જોઈએ.

– પરીક્ષા કેન્દ્ર: ફોર્મ ભરતી વખતે 5 પરીક્ષા કેન્દ્રોની પસંદગી આપવાની રહેશે.

– અરજી ફી: તમામ કેટેગરી(General/OBC/SC/ST) માટે 250 રૂપિયા ફી છે, જે ઓનલાઇન ભરી શકાશે.

આ પણ વાંચો: ‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ?

સેવા અને સુવિધાઓ

– સેવાનો સમય: આ ભરતી 4 વર્ષ માટે છે. 4 વર્ષ બાદ 25% સૈનિકોને કાયમી કરવામાં આવશે, જ્યારે 75%ને છૂટા કરવામાં આવશે.

– વીમો: ટ્રેનિંગ દરમિયાન 48 લાખ રૂપિયાનો મેડિકલ ઇન્શ્યોરન્સ મળશે.

– રજાઓ: વર્ષમાં 30 દિવસની રજા મળશે. બીમારીની રજા ડૉક્ટરની સલાહ મુજબ અલગથી મળી શકે છે.

– અન્ય લાભ: સેનાની હોસ્પિટલ અને કેન્ટીન(CSD) સુવિધાનો લાભ મળશે, પરંતુ ગ્રેચ્યુઈટી મળવાપાત્ર નથી.

અગ્નિવીર તરીકે પસંદ થયેલા યુવાનોને પ્રથમ વર્ષે 30,000 રૂપિયા પગાર મળશે, જે ચોથા વર્ષ સુધી વધીને 40,000 રૂપિયા થઈ જશે. 4 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ, ‘સેવાનિધિ પેકેજ’ હેઠળ વ્યાજ સહિત અંદાજે 11.71 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. નોંધનીય છે કે 4 વર્ષ બાદ 25% અગ્નિવીરોને કાયમી સૈનિક તરીકે નિયુક્ત કરવામાં આવશે, જ્યારે બાકીના 75% સૈનિકોને મુક્ત કરવામાં આવશે. અરજી ફી તમામ કેટેગરી માટે 250 રૂપિયા રાખવામાં આવી છે.

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
મકરપુરા GIDCની ઓફિસના કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર બે ચોર પકડાયા | Two thieves arreste…

મકરપુરા GIDCની ઓફિસના કાચ તોડી 9 લેપટોપ અને અન્ય ચીજો ઉઠાવી જનાર બે ચોર પકડાયા | Two thieves arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

દેશમાં ડોમેસ્ટીક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં …

મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે ‘જય હો’ ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય | Mu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વાવ-થરાદમાં PM મોદીના હસ્તે રૂ.19,806 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ, કહ્યું- ‘ડીસા દેશની સુરક્ષા માટે મહત…
GUJARAT

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ તેઓ વાવ-થરાદ પહોંચ્યા હતા,...

Read more

બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ | Leander Paes J…

દેશમાં ડોમેસ્ટીક માર્કેટની કુલ ફ્લાઇટમાંથી 91% સંચાલન માત્ર ઇન્ડિગો-એર ઇન્ડિયા પાસે, સરકારે સંસદમાં …

મુંબઈ કોસ્ટલ રોડ પર રાત્રિના સમયે ‘જય હો’ ટ્યુન પર પ્રતિબંધ, રહેવાસીઓની ફરિયાદ બાદ BMCનો નિર્ણય | Mu…

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In