• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Air India : એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું કે, એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી જોવા મળી છે. આનો અર્થ એ છે કે એર ઇન્ડિયાના 70 ટકા વિમાનો ટેકનિકલ રીતે બીમાર છે. કેન્દ્ર સરકારે માહિતી આપી કે, તમામ એરલાઇન્સમાં સૌથી વધુ ટેકનિકલ સમસ્યાઓ એર ઇન્ડિયાના વિમાનોમાં જોવા મળી છે. સરકારના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં વારંવાર ગરબડ થવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. 

405 વિમાનોની તપાસ કરવામાં આવી

નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે, વારંવાર થતી ખામીઓના સંદર્ભમાં ઈન્ડિગોના 405 વિમાનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં 148 વિમાનોમાં વારંવાર ગરબડ હોવાનું સામે આવ્યું છે.

મંત્રીના લેખિત જવાબના ચોંકાવનારા આંકડા :

* એર ઇન્ડિયા: તપાસ કરાયેલા 166 વિમાનોમાંથી 137 માં ખામી મળી.

* એર ઇન્ડિયા એક્સપ્રેસ: 101 વિમાનોમાંથી 54 માં ગરબડ જણાઈ.

સ્પાઈસ જેટ અને અન્ય એરલાઇન્સની સ્થિતિ

આ ઉપરાંત, સ્પાઈસ જેટના 43 વિમાનોમાંથી 16 માં વારંવાર ગરબડ હોવાનું જાણવા મળ્યું છે. આંકડા અનુસાર, તપાસવામાં આવેલા 32 વિમાનોમાંથી કુલ 14 અકાસા એર વિમાનોમાં પણ ખામીઓ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, એવિએશન સેફ્ટી રેગ્યુલેટર ‘ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન’ (DGCA) એ પણ 3,890 સર્વેલન્સ નિરીક્ષણો કર્યા હતા. મંત્રીએ અન્ય એક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીના કિસ્સાઓમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષે આવી માત્ર 353 ઘટનાઓ બની હતી.

સુરક્ષા અને દેખરેખ

મોહોલે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં ટેકનિકલ ખામીના કુલ 421 કેસ નોંધાયા હતા. જે તેના અગાઉના વર્ષની 448 ઘટનાઓ કરતા ઓછા છે. DGCA પાસે તમામ વિમાનો અને એરપોર્ટ ઓપરેટરો માટે નિયમોના પાલનની દેખરેખ રાખવા માટે એક વ્યવસ્થિત સુરક્ષા સિસ્ટમ છે. આ અંતર્ગત અચાનક તપાસ અને રેગ્યુલેટરી ઓડિટ કરવામાં આવે છે. જો ઓડિટમાં ખામીઓ જણાય, તો સુધારાત્મક પગલાં લેવા માટે એરલાઇન્સનો સંપર્ક કરવામાં આવે છે. જો નિયમોનું ઉલ્લંઘન જણાય તો DGCA દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. એરલાઇન્સ માટે તમામ નાની-મોટી ઘટનાઓની જાણકારી DGCA ને આપવી ફરજિયાત બનાવવામાં આવી છે.

Next Post
ગાંધીનગરમાં ડમ્પરે બાઈક પર જતાં બે લોકોને ફંગોળ્યા, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત | Fatal Road Acciden…

ગાંધીનગરમાં ડમ્પરે બાઈક પર જતાં બે લોકોને ફંગોળ્યા, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત | Fatal Road Acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…
GUJARAT

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

ગાંધીનગર નજીક આવેલા ટીંટોડા ગામમાં વિધિના બહાને ડબ્બામાં દાગીના અને રોકડ મૂકાવી ચોખા-પથ્થર પધરાવી દઈ છેતરપિંડી આચરી ઃ બે સામે...

Read more

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In