• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કચ્છમાં SMCના સૌથી મોટા દરોડા, 6 ગાડીઓ ભરીને દારૂ પકડાયો, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત | kutch bhuj bigge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી ક…

ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Cla…

અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવ…

Load More

Kutch News : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભુજ તાલુકાના વડવાલા અને ધાણેટી ગામની સીમમાં ચાલી રહેલા વિદેશી દારૂના મસમોટા કટિંગ પર ત્રાટકીને પોલીસે કુલ રૂ. 5.09 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડાએ સરહદી જિલ્લામાં ચાલતા દારૂના કાળા કારોબારના સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 

કટિંગ સમયે જ ત્રાટકી પોલીસ

ચોક્કસ બાતમીના આધારે SMC ની ટીમે વડવાલા ગામના સર્વે નંબર 39 માં રેડ કરી હતી. જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. આકસ્મિક દરોડાને કારણે બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 56,088 બોટલો કબજે કરી હતી. જેની બજાર કિંમત અંદાજે રૂ. 4,00,85,270 છે. 

6 વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ

દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા કુલ 6 મોટા વાહનો પણ જપ્ત કરાયા છે. જેમાં 2 ટાટા ટ્રક, 3 મિની ટ્રક અને 1 પીકઅપ વાહનનો સમાવેશ થાય છે. આ વાહનોની કિંમત રૂ. 1.08 કરોડથી વધુ થાય છે. દારૂ, વાહનો અને મોબાઈલ મળીને કુલ રૂ. 5,09,06,270 નો મુદ્દામાલ પદ્ધર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

2 ની ધરપકડ અને 23 લિસ્ટેડ બુટલેગરો વોન્ટેડ

પોલીસે સ્થળ પરથી જસરામ જગા ભરવાડ અને વિશાલ બિરેન કરમકામની ધરપકડ કરી છે. જોકે, આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે, પોલીસે 23 જેટલા નામચીન બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં કચ્છના લિસ્ટેડ બુટલેગરો નવઘણ રાજગોર, અનોપસિંહ રાઠોડ, દેવેન્દ્ર કાપડી અને હરિયાણાના સપ્લાયર મુસ્તફા ઉર્ફે મહાકાલ પઠાણનો સમાવેશ થાય છે.

સ્થાનિક પોલીસ સામે સવાલો

ગાંધીનગરની ટીમ દ્વારા કરવામાં આવેલી આ સીધી કાર્યવાહીએ પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આટલો મોટો જથ્થો સ્થાનિક પોલીસની નજર બહાર કેવી રીતે ઉતરી શકે? આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંગઠિત ગુનાખોરી (Organized Crime) સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું – ‘દબાણ હેઠળ સહી કરાવ…

અમદાવાદ પ્લેન ક્રેશમાં દાઝેલા અજય પરમારનો એર ઈન્ડિયા સામે ગંભીર આક્ષેપ, કહ્યું - 'દબાણ હેઠળ સહી કરાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી ક…

પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી ક…

AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતા ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહા…

Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…

Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…

ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Cla…

ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Cla…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી ક…
INDIA

Vinod Jakhar NSUI National President: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)એ સંગઠનમાં મોટો ફેરફાર કરતા રાજસ્થાનના યુવા નેતા વિનોદ જાખડની નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન...

Read more

AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતા ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહા…

Explainer: કબડ્ડીની રમતને લાગ્યું ‘ગેંગસ્ટર’રાજનું ગ્રહણ, ભારતીય રમતની માટીથી માફિયા સુધીની સફર | Pu…

ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ | Shivaji Jayanti Cla…

કચ્છ: ગર્ભવતી પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ લાશ કૂવામાં ફેંકી, મિત્ર સાથે મળી ખેલ્યો લોહિયાળ ખેલ | Ku…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In