• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Mundra Jewelry Shop Loot Attempt: કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. મુન્દ્રા શહેરમાં આજે(9 ફેબ્રુઆરી, 2026) બારોઇ રોડ પર આવેલા ‘રૂદ્રાક્ષ જ્વેલર્સ’માં બંદૂકધારી લૂંટારુઓ ઘૂસ્યા હતા. બાઈકમાં આવેલા ત્રણ વ્યક્તિ લૂંટ કરવા જ્વેલર્સમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન દુકાનમાં સોની વેપારી પણ હાજર હતા. સોનાના દાગીના લૂંટ કરતાં વેપારીએ હિંમત દાખવીને એક શખસને દબોચ્યો હતો. તેવામાં અન્ય લૂંટારુ ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે. આ ઘટનામાં એક શખસને ઈજા પહોંચે છે, જ્યારે અન્ય બે આરોપી ભાગવામાં સફળ રહે છે. ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને એક આરોપીને ઝડપી પાડે છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, મુન્દ્રાના બારોઇ રોડ પર આવેલા ‘રૂદ્રાક્ષ જ્વેલર્સ’માં લૂંટના બનાવ વખતે આરોપીએ ફાયરિંગ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં દુકાનમાં પ્રવેશ કર્યા બાદ લૂંટારુઓએ વેપારીને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરીને સોના-ચાંદીના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન વેપારીએ પ્રતિકાર કરીને એક શખસને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે લૂંટારુ ગભરાઈને નાશી છૂટ્યા હતા. 

લૂંટ અને ફાયરિંગના બનાવને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને ઘટનાસ્થળે ટોળું એકઠું થઈ ગયું હતું. 

આ પણ વાંચો: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્યો અંજામ

વેપારીએ ઝડપી પાડેલા એક શખસની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ફરાર આરોપીને પકડવા માટે પોલીસે મુન્દ્ર સહિતના આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી દીધી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે | private gas company get more gas in camp…

સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Ac…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

અમદાવાદ, રવિવાર શહેરના ચાંદખેડામાં રહેતા અને બિલ્ડીંગ કન્ટ્ક્શનનું કામ કરતા બિલ્ડરે સુભાષબ્રીજ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટ માટે કરાર કર્યો...

Read more

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે | private gas company get more gas in camp…

સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Ac…

સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના | Social media craze …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In