• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ, અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન! | India Canada Brea…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ, અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી ડન! | India Canada Brea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

India Canada Relations: ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદ હવે સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (સાતમી ફેબ્રુઆરી) ઓટાવામાં એક હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા, ડ્રગ્સની હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાઈત નેટવર્કને રોકવા માટે પરસ્પર સહયોગ વધારવા સંમત થયા છે.

સુરક્ષા અને સહયોગ માટે ‘રોડમેપ’ તૈયાર

વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, બંને દેશોએ કાયદાના અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માટે એક સામાન્ય યોજના બનાવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય અપરાધો અને ગુનાઈત નેટવર્કની માહિતી શેર કરવા માટે બંને દેશો ખાસ અધિકારીઓની નિમણૂક કરશે. ગેરકાયદે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે બંને દેશોની એજન્સીઓ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. સાયબર સુરક્ષાના પડકારો અને ઇમિગ્રેશન ફ્રોડ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા ચાલુ રાખવા માટે સહમતી બની છે.

આ પણ વાંચો: લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ‘ગદ્દારો’ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાંખોર ગણાવ્યાં

રાજદ્વારી તણાવ બાદ પ્રથમ મોટું પગલું

2023માં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી હતી. આ વિવાદ બાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે બંને દેશો આટલા ઉચ્ચ સ્તરે સુરક્ષા અને સહયોગ માટે સંમત થયા હોય. આ પ્રયાસોને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોને ફરીથી પાટા પર લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

વડાપ્રધાન માર્ક કાર્નીની ભારત મુલાકાત પૂર્વે મહત્ત્વની ડીલ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલની આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની આવતા મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તે પહેલા આ સુરક્ષા કરાર થવાથી બંને દેશો વચ્ચેના વિવાદિત મુદ્દાઓ પર બરફ ઓગળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

વિદેશ મંત્રાલય અનુસાર, બંને દેશો નાગરિકોના રક્ષણ માટેની પહેલમાં થયેલી પ્રગતિને સ્વીકારે છે અને સ્થાનિક કાયદા તથા આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ હેઠળ છેતરપિંડી અને ઇમિગ્રેશનના મુદ્દાઓ પર સહયોગ કરવા સંમત થયા છે.

Next Post
લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના ‘ગદ્દારો’ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા | tej pratap…

લાલુ યાદવના મોટા દીકરાએ પાર્ટીના 'ગદ્દારો'ની યાદી જાહેર કરી, 5 નેતાને કાવતરાખોર ગણાવ્યા | tej pratap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…

પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી | Wife swallows medicine after husband threa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers
GUJARAT

બગોદરાઃબાવળા તાલુકાના બગોદરાથી સરલા ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત ખખડધજ હાલતમાંફેરવાઈ ગયો છે. આશરે બે કિલોમીટરના અંતર સુધી માર્ગ પર...

Read more

કુંભારવાડામાં નકલી એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ | Factory manufacturing fake engine oil bust…

પેટલી પ્રા. શાળામાં આચાર્ય અને શિક્ષકો વચ્ચેના વિવાદમાં ઉચ્ચસ્તરીય તપાસ શરૂ | High level investigati…

પતિએ છુટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણીતાએ દવા ગટગટાવી | Wife swallows medicine after husband threa…

કોર્પોરેશનના કોન્ટ્રાકટરની બેદરકારી , કોન્ટ્રાકટરે ડિકેબીન અંડરપાસનો રોડ ધૂળીયો કર્યો,તંત્રના આંખ મિ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In