• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અન…

satyasamachar by satyasamachar
February 18, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો | A minor who set out to deliver liquor …

કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો | A minor who set out to deliver liquor …

ગુજરાત બજેટ 2026-27: ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, 5 પોઇન્ટમાં સમજ…

ગુજરાત બજેટ 2026-27: ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, 5 પોઇન્ટમાં સમજ…

Load More

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાના ગાંધીનગર ખાતે યોજાયેલા અનાવરણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ ભવ્ય પ્રતિમા વર્તમાન-આગામી પેઢીને શિવાજી મહારાજના સાહસ, વ્યૂહરચના અને ‘સ્વરાજ’ના સંકલ્પની સતત યાદ અપાવતી રહેશે. શિવાજી મહારાજની શૌર્યગાથા અને સુશાસનના પાઠ આજે પણ આપણને સતત પ્રેરણા આપે છે.

ભારતીય સંસ્કૃતિના રક્ષક અને અખંડ ભારતના પ્રેરણાસ્ત્રોત એવા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરના મહારાષ્ટ્ર ભવન, સેક્ટર-૨૧ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ગણપતિ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને શિવાજી મહારાજના પ્રદાન અંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે સમગ્ર ભારત અફઘાનિસ્તાનથી કન્યાકુમારી અને સોમનાથથી ઓરિસ્સા સુધી ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું, ત્યારે માત્ર ૧૬ વર્ષની વયે શિવાજી મહારાજે રાયેશ્વર મહાદેવના મંદિરે ‘હિન્દવી સ્વરાજ’ સ્થાપવાનો સંકલ્પ કર્યો હતો. એ સમયે માત્ર દ્રઢ સંકલ્પ અને માતા જીજાબાઈના સંસ્કારો થકી તેમણે વર્ષો જૂની ગુલામીમાંથી મુક્ત થવા મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, શિવાજી મહારાજે મંદિરોની રક્ષા અને પુનઃસ્થાપનાનો જે માર્ગ બતાવ્યો હતો, તે જ માર્ગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથ કોરિડોર અને સોમનાથ મંદિર જેવા વિવિધ મંદિરોનો વિકાસ કરીને સનાતન ધર્મને વધુ બળ આપ્યું છે.

શિવાજી મહારાજે ફારસી અને ઉર્દૂ જેવી પરભાષાના શબ્દો હટાવી સંસ્કૃત અને મરાઠી ભાષાને વિશેષ મહત્વ આપ્યું હતું. આ ઉપરાંત શિવાજી મહારાજે ભારતીય નૌકાદળનો સૌ પ્રથમ પાયો નાંખ્યો હતો. આજે ભારતીય નેવીના ધ્વજ પરથી ગુલામીની નિશાની હટાવી ‘શિવ મુદ્રિકા’ પ્રસ્થાપિત કરવાનું કાર્ય વડાપ્રધાનના નેતૃત્વમાં થયું છે. આમ, આજે શિવાજી મહારાજનું સ્વરાજ, સ્વભાષા અને સ્વધર્મનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને જ્યારે વીરતાના સંસ્કાર આપવા માટે કવિતા લખવાની હતી, ત્યારે તેમણે શિવાજીને પસંદ કર્યા હતા. આજે પણ ગુજરાતના ઘરે-ઘરે ગવાતું ‘શિવાજીનું હાલરડું’ બાળકોમાં દેશપ્રેમનું સિંચન કરે છે.

મૂર્તિકારની કલાની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, શિવાજી મહારાજનો ઘોડો આગળ વધી રહ્યો હોય તેવી જીવંત અને ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરી તેમણે ગાંધીનગરની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આ મૂર્તિ આવનારા અનેક યુગો સુધી દેશભક્તિની પ્રેરણા આપતી રહેશે.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, કેન્દ્રીય ગૃહમંત્રીના ધર્મ પત્ની શ્રીમતી સોનલબેન શાહ, મહારાષ્ટ્ર ભવનના મેનેજિંગ ટ્રસ્ટી સુધીર રઘુનાથ વિચારે, મહારાષ્ટ્ર સમાજના અગ્રણી શાકુંત આપ્ટે સહિત મહારાષ્ટ્રીયન ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્ય…

ગુજરાત બજેટ 2026: મધ્યમવર્ગ હોસ્પિટલોમાં પાયમાલ થતા અટકાવવા ખાસ જોગવાઇ, જાણો આરોગ્ય વિભાગને શું મળ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…
GUJARAT

વડોદરા કોર્પોરેશનની સભામાં સભ્યોને બોલવાની સમય મર્યાદા મુદ્દે હોબાળો : કોંગ્રેસના સાત સભ્ય સસ્પેન્ડ,…

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં સભ્યોને બોલવા માટેની સમય મર્યાદા નક્કી કરવાના મુદ્દે કોંગ્રેસ-ભાજપના સભ્યો આમને સામને આવી...

Read more

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

નેશનલ હાઇવે-48 પર કારમાં દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઈ | Woman caught with liquor in car on National…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In