• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડાના સલુણ વાંટા, બીડજમાંથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling at salons in Kheda …

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ખેડાના સલુણ વાંટા, બીડજમાંથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling at salons in Kheda …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હાઇકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતાં બિહારમાં હડકંપ! વોટ ચોરી અને એફિડેવિટમાં ગરબડના આરોપ …

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, 5 નક્સલી ઠાર, 214 અડ્ડાનો ખાતમો | Chhatt…

Load More

– પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા હતા

– પોલીસે જુગારનું સાહિત્ય, રોકડ રકમ સહિતની મત્તા જપ્ત કરીને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

નડિયાદ : નડિયાદ ગ્રામ્ય પોલીસે સલુણ વાંટામાં જુગાર રમતા બે શખ્સો, જ્યારે ખેડા ટાઉન પોલીસે બીડજ નહેર પાસેથી જુગાર રમતા ત્રણ શખ્સોને જુગારનું સાહિત્ય તેમજ રોકડ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ ગ્રામ્ય પોલીસ મંગળવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સલૂન વાંટા જોશીપુરામાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યાં છે, જેથી પોલીસે રેડ પાડતા પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા સંજય ઉર્ફે હનુમાન રમેશભાઈ પરમાર અને વિજયભાઈ છગનભાઈ પરમારને જુગારના સાહિત્ય તેમજ રોકડ રૂ.૧૬૫૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં ખેડા ટાઉન પોલીસ મંગળવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતે કે, બીડજ ગામની સીમમાં કેનાલ સામે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો હારજીતનો જુગાર રમી રહ્યાં છે. જેથી પોલીસે રેડ પાડતા જુગાર રમતા રમેશભાઈ જુજાભાઈ દંતાણી, ભાવેશભાઈ જંયતીભાઈ રાઠોડ તેમજ ભીખાભાઈ મંગળભાઈ વસાવાને જુગારનું સાહિત્યસ રોકડ રૂ.૧,૪૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at…

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હલ્લાબોલ | Women uproar over water issue at...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

UPI પેમેન્ટ્સ બન્યું વધુ સિક્યોર: PhonePeએ લોન્ચ કર્યું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન | PhonePe launch bio…

UPI પેમેન્ટ્સ બન્યું વધુ સિક્યોર: PhonePeએ લોન્ચ કર્યું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન | PhonePe launch bio…

હાઇકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતાં બિહારમાં હડકંપ! વોટ ચોરી અને એફિડેવિટમાં ગરબડના આરોપ …

હાઇકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતાં બિહારમાં હડકંપ! વોટ ચોરી અને એફિડેવિટમાં ગરબડના આરોપ …

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

પરિવારની ભૂલથી 15 લાખના ઘરેણાં ભંગારમાં જતા રહ્યા, ‘ખાન સાહબ’ ની ઈમાનદારીથી 6 મહિને પાછા મળ્યાં | fa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
UPI પેમેન્ટ્સ બન્યું વધુ સિક્યોર: PhonePeએ લોન્ચ કર્યું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન | PhonePe launch bio…
GUJARAT

BioMetrics Payment Mode: PhonePe દ્વારા હવે Unified Payments Interface (UPI) ટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ...

Read more

હાઇકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતાં બિહારમાં હડકંપ! વોટ ચોરી અને એફિડેવિટમાં ગરબડના આરોપ …

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

પરિવારની ભૂલથી 15 લાખના ઘરેણાં ભંગારમાં જતા રહ્યા, ‘ખાન સાહબ’ ની ઈમાનદારીથી 6 મહિને પાછા મળ્યાં | fa…

છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, 5 નક્સલી ઠાર, 214 અડ્ડાનો ખાતમો | Chhatt…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In