
દેશમાં તમાકુ ઉત્પાદનમાં ગુજરાત નં. 1 વ્યસનીઓ 1 કરોડથી વધારે : ઔષધ તરીકે લેવાતા કૃષિપાકને વ્યસનીઓ મોજ માટે ખાય બિમારી નોતરે છે : 5 વર્ષથી સતત વધતું વાવેતર, ચાલુ વર્ષે 18 ટકા વધારો
રાજકોટ, : ગુજરાતમાં 30થી વધુ કૃષિપાકમાં તમાકુનો સમાવેશ પણ થાય છે અને તેનું વાવેતર ડુંગળી, લસણ, ઈસબગુલ, વરિયાળી અને જુવાર, મકાઈ કરતા પણ આ વર્ષે વધારે થયું છે. ખરીફ અને રવી એટલે કે ચોમાસુ અને શિયાળો બન્ને ઋતુમાં ઉગતા તમાકુના છોડનું વાવેતર વધવાની સાથે તેનું ઉત્પાદન 5 વર્ષમાં જ આશરે 18 ટકા વધ્યું છે. ઈ. 2020-21માં રાજ્યમાં 3.
<a href=
<p>The post ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો first appeared on gandhinagarmetro.com.</p>
















