• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ…

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

Load More

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ સંસ્કૃત પ્રોત્સાહન યોજના હેઠળ ધોરણ 10માં વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તેવી સ્કૂલોને રોકડ પુરસ્કાર અને પપ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

શાળાના આચાર્ય અને સંસ્કૃત વિષય ભણાવનાર શિક્ષકનું વિશેષ સન્માન કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાચીન ભાષાનું વિદ્યાલયોમાં અસ્તિત્વ ટકાવી રાખવાનું છે ,આ ઉપરાંત વિદ્યાર્થીઓ માધ્યમિક કક્ષાએ સંસ્કૃત વિષય પસંદગ કરીને અભ્યાસ કરે.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત યોજાયેલા રાજ્યસ્તરીય સંસ્કૃત સન્માન સમારોહમાં ગણેશ શાળા ટીમાણાને ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી હરેશભાઈ લાધવાને સંસ્કૃત વિષયના ઉત્તમ શૈક્ષણિક કામગીરી બદલ સન્માન પત્ર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.

સંસ્કૃત પ્રોત્સાહન યોજનાનો મુખ્ય હેતુ રાજ્યભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો છે. આજના આધુનિક યુગમાં અંગ્રેજી અને અન્ય ભાષાઓની સાથે સંસ્કૃત ભાષાનું મહત્વ જળવાઈ રહે તે માટે બોર્ડ દ્વારા વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

ખાસ કરીને ધોરણ 10માં અભ્યાસ કરતા 100થી 199વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તેવી શાળાઓને રાજ્યસ્તરે 25000 રૂપિયા,200 થી 299 વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તેવી શાળાઓને રાજયસ્તરે 50,000 રૂપિયા,300 થી 399 વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તેવી શાળાઓને રાજ્યસ્તરે 75000 રૂપિયા અને 400 કે તેથી વધારે વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તો તેવી શાળાઓને રાજ્યસ્તરે 1,00,000 રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવે છે, જેથી સંસ્કૃત શિક્ષણને વધુ મજબૂત બનાવવામાં સહાય મળે.

ગણેશ શાળા ટીમાણા માટે આ સન્માન વિશેષ મહત્વ ધરાવે છે. હાલ શાળામાં ધોરણ 10માં કુલ 389 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ગૌરવની વાત એ છે કે તમામ વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષય પસંદ કર્યો છે. એક જ શાળામાં એટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય પસંદ કરે તે અનોખી સિદ્ધિ માનવામાં આવે છે.

આચાર્યશ્રી હરેશભાઈ લાધવાએ સંસ્કૃત વિષય પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ જાગે તે માટે વિવિધ નવીન પદ્ધતિઓ અપનાવી છે. શાળામાં સંસ્કૃત ભાષા સપ્તાહ, શ્લોક સ્પર્ધા, સંસ્કૃત સંવાદ કાર્યક્રમો, વક્તૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ભાષા સાથે જોડવામાં આવે છે.

શાળાઓ દ્વારા સંસ્કૃતને પ્રોત્સાહન આપવું એ સાંસ્કૃતિક વારસાની જાળવણી સમાન છે. પુરસ્કાર રૂપે મળેલ આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના હિતમાં અને સંસ્કૃત શિક્ષણને વધુ સશક્ત બનાવવા માટે કરવામાં આવશે.

Next Post
શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …
INDIA

Jamnagar Water Shortage : જામનગરમાં સમર્પણ અને બેડી ઈએસઆર જરૂરી કામગીરી અર્થે તા.24 ના અનેક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે....

Read more

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In