• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: ‘જમીન વેચવી છે’ કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: ‘જમીન વેચવી છે’ કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

ગુજરાતમાં વાહનચાલકોએ એક વર્ષમાં 231 કરોડ દંડ ચૂકવ્યો, 85 લાખથી વધુ ચલણ ફાટ્યા! | gujarat traffic fin…

સુરતમાં NH-48 પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, બે મહિલાના મોત | Surat NH…

Load More

Panchmahal News: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં સિનિયર સિટીઝન દંપતીને ટાર્ગેટ બનાવી લૂંટનો પ્રયાસ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની શાંત ગણાતી ભગવદ્ નગર સોસાયટીમાં બે અજાણ્યા શખસોએ લૂંટના ઈરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ વૃદ્ધની બહાદુરી સામે લૂંટારુઓના મનસૂબા નિષ્ફળ રહ્યા હતા.

બનાવની વિગત: જમીન બતાવવાના બહાને ઘરમાં પ્રવેશ્યા

ગોધરાની ભગવદ્ નગર સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન કમલેશભાઈ મોદીના ઘરે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા. આ શખસોએ “અમારે જમીન વેચવાની છે” તેમ કહી કમલેશભાઈનો વિશ્વાસ જીત્યો હતો અને વાતોમાં ભોળવી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ બંને શખસોએ દંપતીને નિશાન બનાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

વૃદ્ધની બહાદુરી: સામનો કરતા લૂંટારુઓ ભાગ્યા

લૂંટના ઇરાદે આવેલા શખસો સામે કમલેશભાઈ મોદી ડર્યા વગર અડીખમ ઊભા રહ્યા હતા. તેમણે લૂંટારુઓનો પ્રતિકાર કરતા અને બૂમાબૂમ કરતા બંને શખસો ગભરાઈ ગયા હતા. પકડાઈ જવાની બીકે લૂંટારુઓ લૂંટ કર્યા વગર જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં પણ ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો: મહીસાગર: ‘પ્રેમ આંધળો હોય છે પણ આવો?’ પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી!

CCTV ફૂટેજની તપાસ તેજ

આ મામલે કમલેશભાઈ મોદીએ ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની કવાયત શરૂ કરી છે.

Next Post
મહીસાગર: ‘પ્રેમ આંધળો હોય છે પણ આવો?’ પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી! | Ma…

મહીસાગર: 'પ્રેમ આંધળો હોય છે પણ આવો?' પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી! | Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
કરુણાંતિકા! હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે ટક્કર થતાં 7ના મોત, બેંગલુરુમાં ગમખ્વાર અકસ્માત | bengaluru ho…
INDIA

Bengaluru Tragic Incident : કર્ણાટકની રાજધાની બંગલૂરુના રસ્તાઓ પર શુક્રવારે વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના બની હતી. બંગલૂરુના હોસકોટે પાસે...

Read more

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન …

78 વર્ષ બાદ બદલાયું સત્તાનું સરનામું! આજથી ‘સેવા તીર્થ’માં PM મોદીની ઓફિસ, એક જ છત નીચે તમામ મંત્રાલ…

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના | Mukhtar Ansa…

પંચમહાલ: શહેરામાં મેગા વીજ ચેકિંગ, 14 ગામોમાં 19 ટીમો ત્રાટકી, 11 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ | Panch…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In