• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

satyasamachar by satyasamachar
February 11, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AI Image

Silver Gold Buying Advisory: સોના-ચાંદીના ભાવમાં ગત કેટલાક સમયમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. ક્યારે આ ભાવ આસમાને પહોંચ્યા તો ક્યારેક ક્રેશ થતાં નજરે પડ્યા. આ વચ્ચે સોના-ચાંદીના રોકાણની સલાહ આપનારા જાણીતા લેખક રોબર્ટ કિયોસાકીએ પોતાની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે ખરીદીની સલાહ આપી છે. આ સાથે જ તેમણે અમેરિકન ડૉલરને લઈને ચેતવણી પણ આપી દીધી છે.

‘મેં ફરીથી ચાંદી ખરીદી લીધી છે’

રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ ટ્વિટર) પર મંગળવારે એક નવી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે હાલમાં જ કરાયેલી પોતાની ચાંદીની ખરીદી અંગે જણાવ્યું છે. તેમણે પોતાના આ વાયરલ X પોસ્ટમાં લખ્યું કે, મેં હજુ બીજા 600 અમેરિકન સિલ્વર ઈગલ્સ ખરીદ્યા છે. આજનો સ્પોટ 82 ડોલર પ્રતિ એક ઔંસ(આશરે 2.66 તોલા) છે.’

શું હોય છે US સિલ્વર ઈગલ?

અમેરિકન સિલ્વર ઈગલ વિશે જણાવી દઈએ તો, આ એક અમેરિકા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સૌથી પોપ્યુલર ચાંદીનો બુલિયન સિક્કો હોય છે, જેની શરુઆત 1986માં કરાઈ હતી. આ ઈગલ કહેવાતા સિક્કામાં 99.9 ટકા શુદ્ધ ચાંદીનો 1 ટ્રૉય ઔંસ (31.1 ગ્રામ) હોય છે. આ સિક્કાઓનો ઉપયોગ મુખ્ય રીતે ચાંદીમાં રોકાણ કરવા માટે કરવામાં આવે છે.

200 ડૉલરને પાર જશે ચાંદી!

ન માત્ર ઘરેલુ, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં ગત 29 જાન્યુઆરીએ રોકેટની ગતિએ ભાગતા 1 કિલોગ્રામ ચાંદી પહેલીવાર 4 લાખને પાર નીકળી ગઈ હતી અને 4,20,048 રૂપિયાના લાઇફ ટાઇમ હાઇ લેવલે પહોંચી હતી. જોકે, મંગળવારે (10 ફેબ્રુઆરી) MCX પર આ ઘટીને 2,56,424 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. એટલે હાઇથી ચાંદી અત્યાર સુધી 1,63,624 રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. Comex Silver Priceમાં પણ હાઇથી ઘણો ઘટાડો આવી ચૂક્યો છે.

એક તરફ ચાંદીના ભાવ ઘટી રહ્યા છે, તો બીજી તરફ રોબર્ટ કિયોસાકી તેને ખરીદવાનો મોકો ગણાવતા રોકાણકારોને ચાંદી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં નવા ટાર્ગેટ પ્રાઇઝ આપતાં લખ્યું કે, ‘હજુ પણ લાગે છે કે, 2026માં ચાંદી 200 ડૉલર પ્રતિ ઔંસ અથવા તેનાથી પણ ઉપરના સ્તરે પહોંચી જશે.’

ડૉલરને લઈને મોટી ચેતવણી

રોબર્ટ કિયોસાકીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જ્યાં લોકોને ચાંદીની ખરીદીની સલાહ આપી છે, ત્યારે અમેરિકન ડૉલરને લઈને મોટી ચેતવણી પણ આપી દીધી છે. તેમણે લખ્યું કે, ‘અમેરિકન ડૉલર સંકટમાં છે. ફિએટ કરન્સી (નકલી ડૉલર) બચાવનારાઓને સૌથી વધુ નુકસાન થશે. એટલા માટે પોતાનું ધ્યાન રાખો.’

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

AI Image

Silver Gold Buying Advisory: સોના-ચાંદીના ભાવમાં ગત કેટલાક સમયમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. ક્યારે આ ભાવ આસમાને પહોંચ્યા તો ક્યારેક ક્રેશ થતાં નજરે પડ્યા. આ વચ્ચે સોના-ચાંદીના રોકાણની સલાહ આપનારા જાણીતા લેખક રોબર્ટ કિયોસાકીએ પોતાની નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલા ઘટાડા વચ્ચે ખરીદીની સલાહ આપી છે. આ સાથે જ તેમણે અમેરિકન ડૉલરને લઈને ચેતવણી પણ આપી દીધી છે.

‘મેં ફરીથી ચાંદી ખરીદી લીધી છે’

રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વ ટ્વિટર) પર મંગળવારે એક નવી પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે હાલમાં જ કરાયેલી પોતાની ચાંદીની ખરીદી અંગે જણાવ્યું છે. તેમણે પોતાના આ વાયરલ X પોસ્ટમાં લખ્યું કે, મેં હજુ બીજા 600 અમેરિકન સિલ્વર ઈગલ્સ ખરીદ્યા છે. આજનો સ્પોટ 82 ડોલર પ્રતિ એક ઔંસ(આશરે 2.66 તોલા) છે.’

શું હોય છે US સિલ્વર ઈગલ?

અમેરિકન સિલ્વર ઈગલ વિશે જણાવી દઈએ તો, આ એક અમેરિકા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સૌથી પોપ્યુલર ચાંદીનો બુલિયન સિક્કો હોય છે, જેની શરુઆત 1986માં કરાઈ હતી. આ ઈગલ કહેવાતા સિક્કામાં 99.9 ટકા શુદ્ધ ચાંદીનો 1 ટ્રૉય ઔંસ (31.1 ગ્રામ) હોય છે. આ સિક્કાઓનો ઉપયોગ મુખ્ય રીતે ચાંદીમાં રોકાણ કરવા માટે કરવામાં આવે છે.

200 ડૉલરને પાર જશે ચાંદી!

ન માત્ર ઘરેલુ, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં ગત 29 જાન્યુઆરીએ રોકેટની ગતિએ ભાગતા 1 કિલોગ્રામ ચાંદી પહેલીવાર 4 લાખને પાર નીકળી ગઈ હતી અને 4,20,048 રૂપિયાના લાઇફ ટાઇમ હાઇ લેવલે પહોંચી હતી. જોકે, મંગળવારે (10 ફેબ્રુઆરી) MCX પર આ ઘટીને 2,56,424 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. એટલે હાઇથી ચાંદી અત્યાર સુધી 1,63,624 રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. Comex Silver Priceમાં પણ હાઇથી ઘણો ઘટાડો આવી ચૂક્યો છે.

એક તરફ ચાંદીના ભાવ ઘટી રહ્યા છે, તો બીજી તરફ રોબર્ટ કિયોસાકી તેને ખરીદવાનો મોકો ગણાવતા રોકાણકારોને ચાંદી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં નવા ટાર્ગેટ પ્રાઇઝ આપતાં લખ્યું કે, ‘હજુ પણ લાગે છે કે, 2026માં ચાંદી 200 ડૉલર પ્રતિ ઔંસ અથવા તેનાથી પણ ઉપરના સ્તરે પહોંચી જશે.’

ડૉલરને લઈને મોટી ચેતવણી

રોબર્ટ કિયોસાકીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જ્યાં લોકોને ચાંદીની ખરીદીની સલાહ આપી છે, ત્યારે અમેરિકન ડૉલરને લઈને મોટી ચેતવણી પણ આપી દીધી છે. તેમણે લખ્યું કે, ‘અમેરિકન ડૉલર સંકટમાં છે. ફિએટ કરન્સી (નકલી ડૉલર) બચાવનારાઓને સૌથી વધુ નુકસાન થશે. એટલા માટે પોતાનું ધ્યાન રાખો.’

Next Post
વડોદરામાં શિવજી કી સવારીની તડામાર તૈયારી : એડિશનલ સી.પી. મ્યુનિ. કમિશનર સુરસાગરની મુલાકાતે | Vadodar…

વડોદરામાં શિવજી કી સવારીની તડામાર તૈયારી : એડિશનલ સી.પી. મ્યુનિ. કમિશનર સુરસાગરની મુલાકાતે | Vadodar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
GUJARAT

RBI Digital Payments Rule from 1st April : વર્તમાન સમયમાં ફિશિંગ અને સિમ-સ્વૈપ જેવી ડિજિટલ ફ્રોડમાં ધરખમ વધારો થયો છે....

Read more

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

વીજ વિભાગની ઘોર બેદરકારી: થરાદના ખાનપુર ગામે વીજ કરંટથી નીલગાય અને શ્વાનનું મોત, જીવંત તાર જમીન પર પ…

અમરેલીમાં ધરતી ધ્રૂજી: 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, સદનસીબે જાનમાલનું નુકસાન નહીં | 3 mag…

દિવ્યાંગ ખેલાડીઓ માટે વ્હીલચેર ક્રિકેટ લીગનું આયોજન | Wheelchair cricket league organized for disabl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In