• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, 5 નક્સલી ઠાર, 214 અડ્ડાનો ખાતમો | Chhatt…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
છત્તીસગઢમાં સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, 5 નક્સલી ઠાર, 214 અડ્ડાનો ખાતમો | Chhatt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Chhattisgarh Encounter : છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ મોટા નક્સલી નેટવર્ક પર મોટી કાર્યવાહી કરીને નક્સલીઓની કમર તોડી નાખી છે. જંગલ વિસ્તારમાં નક્સલીઓએ આડેધડ ગોળીબાર કર્યા બાદ સુરક્ષાદળોએ પાંચ નક્સલીઓને ઠાર કરવાની સાથે 214 નક્સલી અડ્ડાનો પણ ખાતમો બોલાવી દીધો છે. આમ સુરક્ષા દળોએ નક્સલી વિરોધી અભિયાનમાં વધુ એક મોટી જીત હાંસલ કરી લીધી છે.

સુરક્ષા દળોનો નક્સલીઓ પર ભયાનક પ્રહાર

મીડિયા રિપોર્ટ મુજબ, સુરક્ષાદળના જવાનોએ નક્સલ વિરોધી અભિયાન હેઠળ બિજાપુર જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન નક્સલીઓ અચાનક તેમના પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. બીજીતરફ સુરક્ષાદળે પણ વળતો જવાબ આપીને નક્સલીઓ પર ભયાનક પ્રહાર કર્યા હતા, જેમાં પાંચ નક્સલીઓ ઠાર થયા છે.

આ પણ વાંચો : હાઈકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી, જાણો કારણ

214 ઠેકાણા અને બંકરોનો ખાતમો

સુરક્ષા દળોએ આ લાલ આતંક પર સર્જીકલ સ્ટ્રાઈક કરીને નક્સલીઓના 214 ઠેકાણા અને બંકરોનો પણ ખાતમો બોલાવી દીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બહોળા પ્રમાણમાં વિસ્ફોટ સામગ્રી પણ મળી આવી છે. આમ સુરક્ષાદળોની આક્રમક કાર્યવાહી અને ભયાનક પ્રહારે નક્સલીઓ પીછેહટ થવા મજબૂર કર્યા છે.

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી

Next Post
પરિવારની ભૂલથી 15 લાખના ઘરેણાં ભંગારમાં જતા રહ્યા, ‘ખાન સાહબ’ ની ઈમાનદારીથી 6 મહિને પાછા મળ્યાં | fa…

પરિવારની ભૂલથી 15 લાખના ઘરેણાં ભંગારમાં જતા રહ્યા, 'ખાન સાહબ' ની ઈમાનદારીથી 6 મહિને પાછા મળ્યાં | fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

વડોદરામાં કલિંગ મહોત્સવ–2026 ઉત્સાહપૂર્વક ઉજવાયો | Kalinga Mahotsav 2026 celebrated with enthusiasm …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
GUJARAT

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લામાં તલોદના ચેખલા ગામ નજીક એક બેફામ બનેલી કારે બાઈક સવાર દંપતીને જોરદાર અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત...

Read more

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

વડોદરામાં કલિંગ મહોત્સવ–2026 ઉત્સાહપૂર્વક ઉજવાયો | Kalinga Mahotsav 2026 celebrated with enthusiasm …

આજે વસૂલાતો કરોડોનો ટેક્સ રાજનેતાઓની સુખાકારી માટે… પ્રજાને તો ભૂલાવી જ દેવાઈ | Public Anger Grows…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In