• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જાન્યુઆરી અંતે કોમર્શિયલ ક્ષેત્રને ધિરાણ રૂ. 300 લાખ કરોડને પાર | Credit to commercial sector crosse…

satyasamachar by satyasamachar
February 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જાન્યુઆરી અંતે કોમર્શિયલ ક્ષેત્રને ધિરાણ રૂ. 300 લાખ કરોડને પાર | Credit to commercial sector crosse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

સોનામાં બે દિવસમાં રૂ.3000ની તેજી વચ્ચે ઉંચામાં રૂ.164500 બોલાયા | Gold prices hit a high of Rs 164 …

Load More

મુંબઈ : બેન્કો દ્વારા નીચા ધિરાણ દરની ઓફરનો દેશના વેપાર ક્ષેત્ર દ્વારા નોંધપાત્ર લાભ ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે કમર્સિઅલ ક્ષેત્ર પાસે બાકી પડેલા ધિરાણનો આંક જાન્યુઆરીના અંતે રૂપિયા ૩૦૦ લાખ કરોડને પાર કરી ગયો છે.

કમર્સિઅલ ક્ષેત્રને પૂરી પડાયેલી લોન્સમાં એક વર્ષમાં ૧૪.૭૦ ટકા વધારો થયો છે. દેશમાં વિકાસને વેગ આપવા છેલ્લા એક વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૧૨૫ બેઝિસ પોઈન્ટ ઘટાડી ૫.૨૫ ટકા પર લાવી દીધો છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં ધિરાણમાં રૂપિયા ૩૪.૫૦ લાખ કરોડ વધારો થયો છે. 

બેન્ક તથા નોન-બેન્કિંગ મારફત પૂરા પડાતા ધિરાણ વચ્ચેના અંતરમાં વધારો થયો છે અને બેન્કો દ્વારા ધિરાણનો આંક ઊંચો જોવા મળી રહ્યો છે.

નોન-બેન્કિંગ ક્ષેત્રની સરખામણીએ બેન્કો દ્વારા પૂરા પડાયેલા ધિરાણનો આંક જાન્યુઆરી ૨૦૨૬ના અંતે રૂપિયા ૯ લાખ કરોડ વધુ હતો. ગયા વર્ષના જાન્યુઆરીના અંતે આ અંતર રૂપિયા ૨.૫૦ લાખ કરોડ રહ્યું હતું.

રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડા સાથોસાથ બેન્કિંગ વ્યવસ્થામાં નાણાં ઠલવાવાને કારણે બેન્કો પૂરતી માત્રામાં લિક્વિડિટી ધરાવી રહી છે, જે તેમને ધિરાણ પૂરા પાડવામાં આસાની પૂરી પાડે છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.

વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણ ઉપાડમાં થયેલા રૂપિયા ૩૪.૫૦ લાખ કરોડમાંથી રૂપિયા ૨૧.૭૦ લાખ કરોડનું ધિરાણ કમર્સિઅલ ક્ષેત્ર તરફથી ઉપાડવામાં આવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
AIની રેસમાં ચીન આગળ, ભારત ‘રિવર્સ AI ટ્રેડ’ કરી રહ્યું છે… | China ahead in AI race India is doing…

AIની રેસમાં ચીન આગળ, ભારત 'રિવર્સ AI ટ્રેડ' કરી રહ્યું છે... | China ahead in AI race India is doing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…

બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…

લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું | Gold traders in Limbdi submit a half day…

લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું | Gold traders in Limbdi submit a half day…

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
બાવળામાં મંજૂરી વગર વીજ પોલ નાખવા મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ | Farmers’ uproar over installation of el…
INDIA

ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ જમીનની કિંમત મુજબ વળતર અને માસિકભાડાની માંગ કરી...

Read more

લીંબડીમાં સોની વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી આવેદન પાઠવ્યું | Gold traders in Limbdi submit a half day…

ઝાલાવાડમાં ૧૫૧ કરોડનું બાકી વીજ બિલ વસૂલવા પીજીવીસીએલ 88 હજાર જોડાણ કાપવાની શરૃઆત | PGVCL starts dis…

ચોટીલા ડુંગર પર તા.2ના હોળી પર્વની પરંપરાગત ઉજવણી થશે | The traditional celebration of Holi will be …

ધોળકામાં શંકર તળાવ નજીક નમી પડેલી વીજ ડીપી હોનારત સર્જશે | fallen power DP near Shankar Lake in Dhol…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In